સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (16:21 IST)

Govt. Job - ઈંદિરા ગાંધી મેડિકલ કોલેજમાં સીનિયર રેજીડેંટના પદ પર વેકેંસી

શિમલામાં ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં સીનિયર રેજીડેંટ પદ માટે ભરતી નીકળી છે.  22 જાન્યુઆરી અંતિમ તારીખ છે.  જાણો કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી 
પદની વિગત - સીનિયર રેજીડેંટ 
વેબસાઈટ : www.igmcshimla.org
શૈક્ષણિક યોગ્યતા - સંબંધિત ટ્રેડમાં પોસ્ટ ગ્રેજ્યુએટ(એમડી/એમએસ કે ડીએનબી) ડિગ્રી 
વય સીમા - વધુમાં વધુ 45 વર્ષ 
અંતિમ તારીખ - 22 જાન્યુઆરી 2018 
આ રીતે કરો આવેદન - ઉમેદવાર વેબસાઈટ પરથી આવેદન પત્ર ડાઉનલોડ કરીને તેને ભરે અને શિક્ષણિક દસ્તાવેજોની મૂળ અને તેની ફોટોકોપી સાથે પાસપોર્ટ સાઈઝના બે ફોટો લઈને બતાવેલ ઈંટરવ્યુ સ્થળ - કમિટી રૂમ, આજીએમસી, શિમલા-171001 (2.30) વાગ્યે પહોંચો. 
આવેદન ફી - બધા વર્ગના ઉમેદવારો મફત આવેદન કરી શકે છે. 
પસંદગી - ઉમેદવારોની પસંદગી ઈંટરવ્યુના આધાર પર થશે.