Widgets Magazine
Widgets Magazine

Auto Expo 2018 - આવી છે ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક Emflux One(See Video)

સંદિપસિંહ સિસોદિયા 

નવી દિલ્હી., ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (14:20 IST)

Widgets Magazine
auto expo

ઓટો એક્સપોમાં એકથી એક ચઢિયાતી ઈલેક્ટ્રોનિક સુપર બાઈક રજુ થઈ રહી છે. એક ઈલેક્ટ્રિક સુપરબાઈક છે. ફીચર્સની વાત કરીએ તો તેમા ડ્યૂલ ચેનલ એબીએસથી યુક્ત બ્રેમ્બો બ્રેક્સ, સિંગલ સાઈડેડ સ્વિંગઆર્મ, ઓહલિંસ સસ્પેંશન અને આર્ટિફિશિયલ ઈંટેલિજેંસથી યુક્ત ફુલી કનેક્ટેડ ડૈશબોર્ડ વગેરે હાઈટેક ફીચર્સ આપવામાં આવ્યા છે. જુલાઈ 2018માં આ બાઈકના પ્રી.-ઓડર્સ શરૂ થઈ જશે. 
auto expo
એપ્રિલ 2019માં તેની ડિલિવરીઝ શરૂ થઈ જશે. એમફ્લક્સ વનની ટૉપ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક છે.  આ બાઈક 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ માત્ર 3 સેકંડ્સમાં પકડી લે છે. તેની મોટર 71 બીએચપીનો પાવર અને 84 ન્યૂટન મીટરની પીક ટૉર્ક જેનરેટ કરે છે. આ બાઈકને પૂરી રીતે એમ્ફ્લક્સ મોટર્સે ડિઝાઈન કર્યુ છે. 
auto expo
ભારતમાં એકવાર લોંચ થયા પછી Emfluxની કિમંત 5.5થી 6 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.  તેને બેંગલુરૂ, નવી દિલ્હી અને મુંબઈ સ્થિત કંપનીના એક્સપીરિયંસ સેંટર્સ પર પણ શોકેસ કરવામાં આવશે.  તેને ઓનલાઈન ખરીદી શકાશે.  આ બાઈક ઉપરાંત કંપની એમ્ફ્લક્સ ટૂ પર પણ કામ કરી રહી છે.  આ એક નેક્ડ સ્ટ્રીટ બાઈક રહેશે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઓટો એક્સપો ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Emflux One Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

જિયો ટીવી એપ પર જોવા મળશે પ્યોંગયોંગ રમતનુ પ્રસારણ

દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં શુક્રવારથી શરૂ થનારા શીતકાલિન ઓલંપિક રમતનુ દેશભરમાં સીધુ ...

news

Auto Expo 2018 - ચલાવો ઈલેક્ટ્રિક સ્કૂટર, બેટરી ચાર્જ કર્યા પછી ચાલશે 80 કિમી.

TVS મોટર્સનો નવો કૉન્સ્પેક્ટ સ્કૂટર ઓટો એક્સપો 2018માં શોકેસ કર્યો છે. આ સ્કૂટર એક ...

news

વધતા ભાવની ચિંતા છોડો...આવી રહી છે પેટ્રોલ-ડીઝલ વગરની ગાડીઓ

ઓટો એક્સપો 2018માં ડીઝલ પેટ્રોલના વધતા ભાવ અને પર્યાવરણ માટે ઈલેક્ટ્રિક કે હાઈબ્રિડ કારનુ ...

news

ઓર્ગેનિક શાકભાજીને નામે લોકો સાથે શું છેતરપિંડી થઈ રહી છે?

ઓર્ગેનિક શાકભાજીને નામે પણ બજારમાં ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે. ઔર્ગેનિક શાકભાજીને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine