નોટબંધીનુ 1 વર્ષ - જેટલીનો જવાબ... સરકારે ફેરફારની શરૂઆત કરી..

મંગળવાર, 7 નવેમ્બર 2017 (16:18 IST)

Widgets Magazine

નોટબંધીના એક વર્ષ પૂર્ણ થતા નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પ્રેસ કૉન્ફેંસ કર્યુ. મીડિયા સાથે વાત કરતા જેટલીએ નોટબંધીથી થયેલા ફાયદા વિશે બતાવ્યુ અને નોટબંધીને લઈને સતત થઈ રહેલ આલોચનાઓનો જવાબ આપ્યો. જેટલીએ કહ્યુ કે વધુ કૈશથી ભ્રષ્ટાચાર થાય છે.  એવુ નથી કે નોટબંધીથી બધી પરેશાનીઓનો હલ થઈ જશે પણ નોટબંધીએ એક એજંડા બદલ્યો. 
 
વિપક્ષની આલોચનાઓનો જવાબ આપતા જેટલીએ કહ્યુ કે કોંગ્રેસે નોટબંદીને લૂટ કરાર આપ્યો છે. હુ બતાવી દઉ કે લૂટ તો એ હતી જે 2જી, કોમનવેલ્થ ગેમ્સ અને કૉલ બ્લોક વહેચણીમાં થઈ. 10 વર્ષ સુધી કોંગ્રેસે દેશમાં કશુ ન કર્યુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં 8 નવેમ્બરના રોજ દેશમાં 500 અને 1000ના નોટ બંધ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોડી રાતે આ વાતનુ એલાન કર્યુ હતુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

નોટબંધીનો એક્સપર્ટ નહી પણ... આ એક Fantastic આઈડિયા - સત્યા નડેલા

સોફ્ટવેયર અને તકનીક ક્ષેત્રની કંપની માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા વર્તમાન દિવસોમાં ...

news

નોટબંધીની જાહેરાતથી હું સ્તબ્ઘ, કેશલેશ ઈકોનોમીને ઉપર લઈ જવા માટે નોટબંધીએ એકદમ ખોટો નિર્ણય -મનમોહનસિંહ

દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. તેઓ શાહીબાગ સરદાર ...

news

#DeMoWins - નોટબંધીને એક વર્ષ પુર્ણ થતા પીએમ મોદી રજુ કરશે પાર્ટ 2 નો રોડમૈપ

નોટબંધીના એક વર્ષ પૂરો થયા પછી આગળની રણનીતિ કયા પ્રકારની હોય એ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

news

નોટબંધીનું એક વર્ષ - નોટબંધી પછી ડિઝીટલ લેવદ-દેવડનું પ્રમાણ વધ્યુ

એટમ ટેકનોલોજીના પ્રબંધ નિદેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ દેવાંગ નેરલ્લાએ કહ્યુ, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine