જિયો ટીવી એપ પર જોવા મળશે પ્યોંગયોંગ રમતનુ પ્રસારણ

મુંબઈ., ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (15:18 IST)

Widgets Magazine

 દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં શુક્રવારથી શરૂ થનારા શીતકાલિન ઓલંપિક રમતનુ દેશભરમાં સીધુ પ્રસારણ ભારતના પર કરવામાં આવશે.  
 
ભારતમાં લોકપ્રિય જિયો ટીવી એપને આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ(આઈઓસી)ની તરફથી શીતકાલિક ઓલંપિક રમતોના ડિઝીટલ પ્રસારણ અધિકાર આપવામાં આવ્યા છે. જિયો ટીવી આઈઓસી સાથે મળીને ભારતમાં મોબાઈલ એપ પર આ રમતોનુ સીધુ પ્રસારણ કરશે. 
 
દક્ષિણ કોરિયાના પ્યોંગયોંગમાં નવમાંથી 25 ફેબ્રુઆરી સુધી શીતકાલિન ઓલંપિક રમતનુ આયોજન થવાનુ છે. જેમા સ્ક્રીંઈંગ, સ્કેટિંગ, લ્યૂજ, સ્કી જંપિંગ, આઈસ હોકી, સ્નો બોર્ડિંગ જેવી 15 વિવિધ રમતોની 102 પ્રતિસ્પર્ધાઓ થશે. રમતોમાં ભારત સહિત દુનિયાભરમાંથી 90 દેશ ભાગ લઈ રહ્યા છે.  આ ઉપરાંત આઈઓસીના ઓલંપિક ચેનલ પર પણ આ રમતોનુ ભારતમાં સીધુ પ્રસારણ જોઈ શકાશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

Auto Expo 2018 - આવી છે ધમાકેદાર ઈલેક્ટ્રોનિક સુપર બાઈક Emflux One

ઓટો એક્સપોમાં એકથી એક ચઢિયાતી ઈલેક્ટ્રોનિક સુપર બાઈક રજુ થઈ રહી છે. Emflux One એક ...

news

Auto Expo 2018 - ચલાવો ઈલેક્ટ્રિક સ્કૂટર, બેટરી ચાર્જ કર્યા પછી ચાલશે 80 કિમી.

TVS મોટર્સનો નવો કૉન્સ્પેક્ટ સ્કૂટર ઓટો એક્સપો 2018માં શોકેસ કર્યો છે. આ સ્કૂટર એક ...

news

વધતા ભાવની ચિંતા છોડો...આવી રહી છે પેટ્રોલ-ડીઝલ વગરની ગાડીઓ

ઓટો એક્સપો 2018માં ડીઝલ પેટ્રોલના વધતા ભાવ અને પર્યાવરણ માટે ઈલેક્ટ્રિક કે હાઈબ્રિડ કારનુ ...

news

ઓર્ગેનિક શાકભાજીને નામે લોકો સાથે શું છેતરપિંડી થઈ રહી છે?

ઓર્ગેનિક શાકભાજીને નામે પણ બજારમાં ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે. ઔર્ગેનિક શાકભાજીને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine