શેર બજાર - સેસેક્સ પહેલીવાર 36000 પાર, નિફ્ટી પણ 11000ને પાર

મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (15:30 IST)

Widgets Magazine

મંગળવારે શેર બજારમાં ફરીથી ઐતિહાસિક ઉછાળ જોવા મળ્યો. નિફ્ટી પહેલીવાર 11 હજારના પાર પહોંચી જ્યારે કે 150 અંકોના વધારા સાથે ખુલ્યો. સેસેક્સે 36 હજારના આંકડાને પાર કરી લીધો છે. 
 
આ અગાઉ સોમવારે મુંબઈ શેયર બજારનો સેંસેક્સ 286.43 અંક વધીને 35,798.01 અંક સુધી પહોંચી ગયો. જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 10,966.20 અંકના નવા રેકોર્ડ પર બંધ થયો હતો. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આશાથી વધુ સારી ત્રિમાસિક પરિણામો અને કેન્દ્ર સરકરના તાજેતરના ઉપાયોને કારણ એકેટલાક ક્ષેત્રો માટે માલ અને સેવા કર (જીએસટી) દરમા કપાત કરવાથી શેર બજારમાં રેકોર્ડતોડ તેજીની પ્રક્રિયા ચાલુ છે. 
 
નેશનલ સ્ટોક એક્સચેંજનો  નિફ્ટી 10,975.10 અંકના દિવસે નવા રેકોર્ડસ્તરને અડી ગયા પછી અંતમાં 71.50 અંક કે 0.66 ટકાના લાભથી 10,966.20 અંકના નવા રેકોર્ડ પર પહોંચ્યો. આ પહેલા શુક્રવારે નિફ્ટી 10,894.70 અંકની નવી ઊંચાઈ પર બંધ થયો હતો. 
 
મુંબઈ શેર બજારના 30 શેયરવાળા સેંસેક્સ સોમવારે મજબૂત વલણથી ખુલ્યા પછી 35,827.70 અંકના પોતાના સર્વકાલિક ઉચ્ચસ્તર સુધી ગયો હતો. જો કે નફાખોરીથી આ થોડો નીચો આવ્યો. અંતમાં સેંસેક્સ 286.43 અંક કે 0.81 ટકાના લાભથી  35,798.01 અંકના નવા રેકોર્ડસ્તર પર બંધ થયો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

ડો.નીમા આચાર્યએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં લીધા 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકરના શપથ

વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ડો. નીમાબહેન આચાર્ચની વરણી કરવામાં આવી હતી. આજે ...

news

રાજ્યનું બજેટ રુ.1.95 લાખ કરોડ હશે, ‘દેવું કરીને દિવાળી કરવા’ જેવો ઘાટ

રાજ્યના વાર્ષિક બજેટ 2018-19 માટે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 19મી ફેબ્રુઆરીથી ...

news

બજેટ 2018 - આ નાણાકીય મંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજુ કર્યુ, ફેક્ટરીમાં આજે પણ ચાલે છે તેમણે બનાવેલ કાયદો

દેશની ઈકોનોમીને ચલાવવાની જવાબદારી નાણાકીય મંત્રીના હાથમાં હોય છે. નાણાકીય મંત્રી બજેટના ...

news

કોર્પોરેશન બજેટ 2018 : થ્રી લેયર બ્રિજથી અમદાવાદ બનશે સ્માર્ટ સિટી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 6500 કરોડ રુપિયાનું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થઈ ગયું છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine