કપડા ઉતારીને સૂવાના 5 ફાયદા

સોમવાર, 4 ડિસેમ્બર 2017 (11:22 IST)

Widgets Magazine

હા તમે પણ વિચારતા હશો કે આ શું 
 
હા સાચે કપડા ઉતારીને સૂવાથી સેહતને શું ફાયદા મળે છે જાણો 
 
અનિદ્રાની સમસ્યા દૂર થાય છે- વગર કપડા સોવાથી શરીરના તાપમાન નિયંત્રિત રહે છે જેના કારણે ઉંઘ સારી આવે છે અને રાતમાં વાર -વાર ખુલતી નથી 
 
ચરબી વધતી નથી - - રાતમાં વગર કપડા સૂવાથી કોર્ટિજોલ નામના સ્ટ્ર્સ હાર્મોનના સ્ત્ર ઘટે છે જેથી પેટની ચરબી વધતી નથી .
 
તનાવ દૂર થાય છે- સારી ઉંઘ આવવાથી તનાવ દૂર થાય છે. 
 
મધુમેહ અને બીજા રોગમાં ફાયદા- છ કલાકથી વધારે ઉંઘ અને શાંતિની ઉંઘથી લેવાથી મધુમેહ અને રકતચાપના  રોગોના રિસ્ક ઓછો થઈ જાય છે. 
 
સેક્સ લાઈફ માટે સારા- પાર્ટનર સાથે વગર કપડા સૂવાથી સેક્સ લાઈફ મધુર થાય છે. ત્વચાથી ત્વચાન આ સ્પર્શ શરીરમાં ઓક્સીટોસિન વધારે છે જેથી સેક્સ લાઈફ સારી થાય છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

એક વૃદ્ધ માણસને જેલમાં ઉમ્રભર માટે ભૂખા રાખવાની સજા સંભળાવી. આ વૃદ્ધ માણસની એક દીકરી હતી ...

news

જલ્દી પ્રેગ્નેંસી જોઈએ છે તો સમાગમ વખતે ધ્યાન રાખો આ વાતો...

સમાગમ કર્યા પછી પણ જો તમે કંસીવ નથી કરી શકતા તો તેની પાછળ અનેક પ્રકારના કારણ હોઈ શકે છે.. ...

news

Sugar Relationship-જાણો કેવી રીતે બને છે છોકરીઓ શુગર બેબીજ!

જાણો કેવી રીતે બને છે છોકરીઓ શુગર બેબીજ!

news

શિયાળામાં રોજ ખાશો પલાળેલા મગફળીના દાણા.. તો થશે આ 10 ફાયદા

શિયાળામાં દરેક મગફળી ખાવી પસંદ કરે છે પણ રોજ પલાળેલી મગફળીના થોડા દાણા ખાવાથી તમારી અનેક ...

Widgets Magazine