રંગોમાં છુપાયેલા છે ફળોના ઘણા ગુણો

રવિવાર, 3 સપ્ટેમ્બર 2017 (15:28 IST)

Widgets Magazine
red vegetable

ફળોના જુદા-જુદા રંગ તેમાં રહેલા પોષક તત્વોની જાણકારી આપે છે. આથી તમારી ડાઈટમાં જુદા-જુદા રંગવાળા ફળ શામેળ કરો. 
 
પીળા કે કેસરિયા ફળ 
 
સંતરા,,જેવા ફળોમાં બીટા કેરોટીન ઘણી માત્રામાં હોય છે. જેને શરીર વિટામિન એ ની માત્રામાં ફેરવી નાખે છે. આ ત્વચા ,દાંત અને હાડકાની સેહત દુરૂસ્ત રહે છે. 
 
લાલ પણ લાભકારી 
 
,ટમેટા ,વગેરે લાલ રંગના ફળોમાં લાઈકોપિન અને એંથાસાયનિંગ હોય છે.સાથે જ આ ફળ એંટીઅક્સીડેંટથી પણ ભરપૂર હોય છે. આ ફળ ત્વચાની રંગત નિખારવાના સાથે-સાથે કેંસરથી પણ બચાવે છે. 
 
ભૂરો રંગ 
 
આ રંગના ,પત્તાગોભી ,,,રીંગણા વગેરે સેહત માટે ઘણા લાભકારી હોય છે. જાંબુંમાં એંટીઓકસીડેંટ ગુણ રીંગણામાં એંટીકેંસર ક્લોરોજેનિક એસિડ હોય છે. જે આ રોગોથી લડવામાં મદદ કરે છે. 
 
સફેદ 
 
સફરજન ,કેળા,નાશપાતી જેવા ફળોમાં ઘુલનશીલ રેશા પ્રચુરમાત્રામાં હોય છે. આ ફળ સ્ટ્રોકના ખતરાને ઓછું કરે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર સંતરા ગાજર અનાનાસ તરબૂચ ટમેટા સ્ટ્રાબેરી અમરૂદ દ્રાક્ષ પત્તાગોભી બીટ કાળી ગાજર રીંગણા સફરજન કેળા Red Purple Yellow Orange Fitness Tips Heatlh Tips Home Remedies Sehat Diet Diet Heatlh Tips Home Tips Colors Of Fruits White નાશપાતી Orrange Banana Watermelon Grapes Carrot Cabaage Brinjal Tomato Pineapple Strawberry Apple Healthy Diet હેલ્થ ટિપ્સ - Health Care - Uses Of Ginger Health Tips - રંગોમાં છુપાયેલા છે ફળોના ઘણા ગુણો

Loading comments ...

આરોગ્ય

news

obesityનું કારણ બને છે સવારે કરવામાં આવેલી આ ભૂલો.. શુ તમે પણ આવુ જ કરો છો

જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો ...

news

આ Tips દ્વારા જાણો છોકરો વર્જિન છે કે નહી

રિલેશનશિપમાં આવ્યા પછી લોકો પોતાના પાર્ટનરમાં ડૂબ્યા રહે છે. એક બીજાને ડેટ કર્યા પછી ...

news

મોતિયાબિંદ હટાવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો

આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ...

news

ખૂબ ગુણકારી છે સંચળ, ઉપયોગ કરશો તો આ પરેશાનીઓ દૂર થશે

અમારા આરોગ્ય માટે કાળા સંચણ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેમનો યૂજ કરશો તો અમારા આરોગ્યના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine