શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (15:55 IST)

પેટની ચરબીથી છુટકારો આપશે આ 7 ઘરેલૂ ઉપાય

જો તમે પેટની ચરબીથી છુટકારા મેળવા ઈચ્છો છો તો આ સાત ઘરેલૂ ઉપાયોની મદદથી તમે આરામથી ચરબી ઘટાડી શકો છો.
 
સવારે ખાલી પેટ એક ગિલાસ ગર્મ પાણીમાં અડધા નીંબૂ નિચોડીને પીવું. એમાં મધ મિક્સ કરી પીવાથી ફાયદા વધારે મળશે. એમાં મેટાબોલિજમ તેજ થાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે. 
 

 
આદુંને  બે ટુકડામાં કાપી લો અને એક  કપ પાણીમાં ઉકાળો. 10 મિનિટ સુધી રાંધ્યા પછી આદું ના ટુકડાને હટાવી લો અને એને ચાની રીતે પીવું. 
લસણમાં જાણાપણ ઓછા કરવાના તત્વ છે. એક કપ પાણીમાં નીબૂ નીચોવી . હવે લસણના ત્રણ કળી આ પાણી સાથે લો. રોજ સવારે ખાલી પેટ એના સેવન ફાયદાકારી છે. 
 
બદામમાં રહેલા ઓમેગા 3 ફેટી એસિડ ચર્બી ઓછી કરવામાં મદદગાર છે. રોજ રાતે 6-8 બદામ પલાળી અને બીજા દિવસે એને છાલ કાધીને ભોજન કરવાન અડધા કલાક પહેલા એક કે બે ચમચી એપ્પલ સાઈડર વિનેગરને ક ગિલાસ પાણીમા6 મિકસ કરી પીવું. એનાથી કેલોરી વધારે બર્ન થાય છે. 
ફુદીના અને કોથમીરને સાથમાં વાટીને. એમાં મીઠું અને નીંબૂ મિકસ કરી ચટણી તૈયા ર કરો અને રોજ ભોજન સાથે એને લો. ફિદીનાના સેવનથી મેટાબોલિક રેટ વધએ છે જેથી ફેટ્સ જલ્દી બર્ન થાય છે. 
એલોવેરાના સેવન મેટાબૉલિજમ ઠીક રાખે છે અને ફેટ્સને સ્ટોર નહી થવા દેતા. બે ચમચી એલોવેરાના જ્યુસમાં એક ચમચી જીરું પાવડર મિકસ લરો અને એને અદધા ગિલાસ પાણીમાં મિક્સ કરો . ખાલી પેટ એના સેવન કરો અને 60 મિનિટ પછી ખાવું. 
 
આ બધા ઉપાયો સાથે વ્યાયામને જગ્યા આપવા ના ભૂલો.