શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

માટલાનું પાણી પીવાના ફાયદા જાણો છો ?( see video)

આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ ,  હળવા ,  સ્વચ્છ અને અમૃત સમાન ગણાય છે . આ પ્રાકૃતિક જળના સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરેની ગતિશીલતાને જાણવી રાખે છે. 

1. માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે. 
 
2. આ પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે . એને પેવાથી પેટમાં ભારે નથી લાગતું 
 
3. લોહીવહેતાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખે તો લોહી વહેવુ બંદ થઈ જાય છે. 
 
4. સવારના સમયે આ પાણીના પ્રયોગથી દિલ અને આંખોની સેહત દુરૂસ્ત રહે છે. 
 
5. ગળા , ભોજનનળી અને પેટના બળતરને દૂર કરવા માટે માટલાના પાણી ઘણા ઉપયોગી છે. 
 
6. જે લોકોને અસ્થમાની સમસ્યા હોય છે એ આ પાણીના પ્રયોગ ન કરવું કારણ કે એની તાસીર ઠંડી હોય છે જેથી કફ અને ખાંસી વધે છે. શરદી , આંતરડામાં દુખાવા , તાવમાં માટલાના પાણી ન પીવું. 
 
7. તળેલી વસ્તુઓ ખાદ્યા પછી  આ વસ્તુઓ ન ખાવી નહી તો ખાંસી થઈ શકે છે. 
 
8. માટલાના પાણી . દરરોજ બદલો. પણ એને સાફ કરવા માટે અંદર હાથ નાખીને ઘસવું ન જોઈએ નહી તો એના છિદ્ર બંદ થઈ જાય છે અને પ આણી ઠંદા નહી થતા. 

આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati