કેંસર અને ડાયબિટીજ માટે ફાયદાકારી કેળા

શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (07:00 IST)

Widgets Magazine
banana


આમ તો દરેક ફળ આરોગ્ય માટે જ હોય છે . આ જ રીતે કેળાના ફળ ફાયદાકારી છે માત્ર કેળાના ફળ જ નહી પણ ફૂલ અને તના પણ શરીરના માટે લાભકારી છે . પાન પર ભોજન કરવાથી આરોગ્ય પર ખૂબ અસર હોય છે. આ રીતે કેળાના ફૂલમાં પૌષ્ટીક તત્વની મોટી માત્રા હોય છે. એમાં ખૂબ ફાઈબર પ્રોટીન પોટેશિયમ કેલ્શિયમ કૉપર ફાસ્ફોરસ આયરન મેગ્નીશિયમ અને વિટામિન "ઈ" હોય છે. 
આજે અમે તમને કેળાના ફૂલ અને ફળ ખાવાથી કયાં કયાં લાભ હોય છે 
 
* કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે. 
 
કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે. 
 
* કેળાના ફૂલ ડિપ્રેશનના રોગને રોકવા માટે લાભકારી છે. આ સ્ટ્રેસને ઓછું કરે છે. 
 
* ફ્રી રેડિકલ્સ હેલ્દી સેલ્સ અપર અટેક કરીને એને નબળું બનાવે છે. કેળાના ફૂલ કેંસર અને દિલના રોગને રોકવા માટે લાભકારી છે. 
 
* એક કપ કેળાના ફૂલને પાકું દહીંના સાથે ખાવો. આથી પીરિયડસ નિયમિત રહે છે. 
* કેળાના ફૂલ ખાવાથી એનીમિયાના રોગથી બચી  શકાય છે. આ રોગજ્ન્ય જીવાણુથી શરીરના બચાવ કરે છે. 
 
* કેળાના ફૂ મહિલાઓમાં દૂધની માત્રાને વધારે છે. આથી આ સ્તનપાન કરતી મહિલાઓ માટે લાભકારી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Health- જાણો પીરિયડસના સમયે સેક્સ કરવાથી નુકશાન નહી પણ ફાયદા જ હોય છે.

ખબર હોય છે કે તેણે પીરિયડસના સમયે યૌન સંબંધ શા માટે નહી બનાવવા જોઈએ. પણ એ સમપણ એ સમયે એ ...

news

સવારે વહેલા ઉઠવું સ્વાસ્થય માટે ફાયદાકારી છે....જાણો વહેલા ઉઠવા માટે આ 5 વાતો

સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જાય એ માણસ સ્વસ્થ રહે છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે પણ ...

news

કરિયરના શરૂઆતી દિવસોમાં મારી સાથે શારીરિક શોષણ થયું- કંગના રનૌત

કંગના રનૌત આજે ઈંડસ્ટ્રીમાં જે મુકામ પર છે . ત્યાં પહોંચવુ દરેક છોકરીનો સપનો જેવો જ છે. ...

news

ચશ્મા ઉતારવા માટે આ એક ગ્લાસ જ્યૂસ પીવો....

આજકાલ દરેક 5માંથી 3 લોકો આંખોની રોશની ઓછી થવાને કારણે પરેશાન છે. મોટી વયના લોકો જ નહી પણ ...

Widgets Magazine