મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 28 જૂન 2018 (05:48 IST)

આ ચા પીવાથી સો વર્ષના આયુષ્ય મળશે

તમે પણ વિચારી રહ્યા હશો કે ચા માં કેળા નાખીને કોણ પીવે છે? પણ કદાચ તમને ખબર નથી જે સરસ ઉંઘ માટે બહુ ઘણા લોકો કેળાવાળી ચા પીવે છે. 
 
જો તમને પણ સારી ઉંઘ નથી આવતી અને સૂતા સમયે વચ્ચે વચ્ચે ઉઠીને બેસી જાઓ છો તો કેળા વાળી ચા પીવું તમારા માટે ખૂબ ફાયદાકારી છે. 
 
સામાન્યરીતે લોકો સારી ઉંઘ માટે ઉંઘની ગોળી લઈએ છે પણ તમે ઈચ્છો તો ઉંઘની ગોળીની જગ્યા કેળાની ચા પીવી શકો છો. આમ તો ઉંઘમી ગોળી લેવાથી ભારેપન, કબ્જિયાત અને પેટમાં દુખાવાની પ્રોબ્લેમ થઈ જાય છે. 
કેળામાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. તેની સાથે જ આ મેગ્નીશિયમનો પણ ખજાનો છે. આ બન્ને જ તત્વ નર્વસ  સિસ્ટમને રીલેક્સ કરવાનો કામ કરે છે અને તાણને ઓછું કરે છે. 
કેળા વાળી ચા બનાવવામાં મુશ્કેલથી 10 મિનિટનો સમય લાગે છે. એક નાનકડો કેળા લો અને એક કપ પાણીમાં તજ નાખી તેને ઉકાળી લો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કેળા નાખી દો. તેને 10 મિનિટ સુધી ઉકળવા દો. તેને ગાળીને પીવી લો.