ગુણોની ખાન સીતાફળ

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (15:47 IST)

Widgets Magazine

એક એવું ફળ છે, જેના સંબંધી ફાયદા હોય છે. એમાં કેલ્શિયમ અને ફાઈબર જેવા ન્યૂટ્રિએંટસ ભરપૂર માત્રામાં હોય છે. જી આર્થરાઈટિસ અને કબ્જ જેવી પ્રાબ્લમથી છુટકારા મેળવામાં મદદગાર હોય છે. એમના ઝાફની છાલના ઉપયોગ દવાઈયોને બનાવા માટે ઉપયોગ કરાય છે. આજે અમે તમને સીતાફળથી થનાર ફાયદા વિશે જણાવીશ, જેના ઉપયોગથી તમે ઘણીવાર રોગોથી બચી શકાય છે.
1. બ્રેન પાવર- સીતાફળમાં વિટામિન બી 6 હોય છે, જે મગજને તેજસ્વી કરે છે અને બ્રેનને ફ્રેશ રાખે છે. 
 
2. હાર્ટ પ્રોબ્લેમ - આ ફળમાં મેગ્નીશિયમ હોય છે, જે હાર્ટ પ્રોબ્લેમને દૂર કરે છે. આથી હાર્ટના દર્દીને સીતાફળનો સેવન કરવું જોઈએ. 
 
3. બ્લ્ડ પ્રેશન- હાઈ કે ઓછું બ્લ્દ પ્રેશરના દર્દીને સીરાફળના સેવન કરવું જોઈએ. એમાં બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવું તત્વ પોટેશિયમ હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ઘરમાં લગાવો આ છોડ... બીમારીઓથી બચ્યા રહેશો

નિયમિત વધી રહેલ પ્રદૂષણને કારણે શારીરિક પ્રોબ્લેમ પણ વધતી જઈ રહી છે. આવામા વ્યક્તિનુ ...

news

ગાજર સાથે પીવો આ જ્યુસ... ઉતરી જશે ચશ્મા

આજકાલ દરેક 5માંથી 3 લોકો આંખોની રોશની ઓછી થવાને કારણે પરેશાન છે. મોટી વયના લોકો જ નહી પણ ...

news

Do you know - દહી છે દૂધથી વધુ પોષક

દહી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમા કેટલાક એવા રાસાયણિક પદાર્થ જોવા મળે છે જે દૂધ ...

news

Health-હળદરવાળુ દૂધ પીવાના 5 આરોગ્ય ફાયદા

હળદરવાળું દૂધ દરરોજ લેશો તો આરોગ્યને ઘણા લાભ મળશે . તેનાથી આરોગ્ય ઠીક રહે છે. તેના સેવન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine