મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 24 ડિસેમ્બર 2017 (12:36 IST)

હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક - જાણો હળદરના 5 અદભુત ફાયદા

-હળદર નો મુખ્‍ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્‍યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે લેવી જોઇએ. ઉધરસમાં રાહત મળે છે. 
-હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક માનવામાં આવે છે તેનાથી ફક્ત લોહી જ સાફ નથી થતું પરંતુ લીવરના રોગો પણ દૂર થાય છે. 
 
-ત્વચા સંબંધી રોગો માટે લીવરમાં ખરાબી જવાબદાર હોય છે તેને માટે હળદરનું સેવન કરવાથી સાંધા મજબુત બને છે અને સાથે સાથે ચહેરાનો રંગ પણ સાફ થાય છે અને ત્વચા રોગરહિત બને છે. 
 
-સવારે કાચી હળદરનું સેવન કરવાથી શરીર જંતુરહીત બને છે. 
 
-હળદર ખાવાથી પાચનક્રિયા સરખી રહે છે અને શરીરના ઘા તેમજ આંતરિક રક્તસ્ત્રાવ પણ ઠીક રહે છે. 
 
-આંતરિક રક્તસ્ત્રાવ સારો રહે તે માટે સુવાવડી સ્ત્રીને હળદરયુક્ત ઘીનો ઉકાળો પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત રાત્રે દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી ઉધરસમાં રાહત થાય છે.-- હળદરને સર્વશ્રેષ્ઠ એંટીબાયોટિક