Widgets Magazine
Widgets Magazine

Health-હળદરવાળુ દૂધ પીવાના 5 આરોગ્ય ફાયદા

શનિવાર, 9 ડિસેમ્બર 2017 (05:37 IST)

Widgets Magazine

હળદરવાળું દરરોજ લેશો તો આરોગ્યને ઘણા લાભ મળશે . તેનાથી આરોગ્ય ઠીક રહે છે. તેના સેવન કરવા માટ્રથી શરીરના ઘણા રોગોથી છુટકારો મળે છે. 
અને દૂધ સ્વાસ્થયની હિસાબે તેના ઘણા ફાયદા સામે આવ્યા છે પણ સાથે હળદરનો સેવન પણ તમારા આરોગ્ય માટે ઓછું ફાયદા નથી. 
હળદર એંટીબાયોટિક છે તેથી તેને ગર્મ દૂધની સાથે લેવાથી અસ્થમા, બ્રોકાઈટિસ, ફેફસાંમાં કફ અને સાઈનસ જેવી પરેશાનીઓથી છુટકારો મળી શકે છે. આ છે.
હળહળર વાળા દૂધ પીવાના 5 ફાયદા 
-એમાં એમીનો એસિડ છે તેથી દૂધની સાથે તેનું સેવન પછી ઉંઘ સરસ આવે છે. 
- આ લોહીમાં ટાક્સિનસ દૂર કરે છે અને લીવરને સાફ કરે છે. 

હેલ્થ ટિપ્સ - દૂધ : ક્યારે પીવુ જોઈએ ક્યારે નહી

- આ દૂધ બેકટીરિયલ અને વાયરલ સંક્રમનથી લડવામાં સહાયતા કરે છે. 
- ગર્મ દૂધની સાથે હળદરનું સેવનથી બૉડીમાં જમેલું ફેટસ ઘટે છે. 
- હળદરવાળા દૂધમાં રહેલ કેલ્શિયમ અને મિનરલ્સ આરોગ્યના રીતે વેટ લૉસમાં સહાયતા કરે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

news

હોટલના રૂમમાં લવરને પ્રેમ કરવું નહી ગણાય અપરાધ

ઘણા બ્વાયફ્રેંડ ગર્લફ્રેંડને પોલીસથી નહી ડરવું જોઈએ કારણકે હોટલના રૂમમાં તમે એક સાથે રહી ...

news

જો તમે પણ ફુલાવર ખાઓ છો તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે

ફુલાવર માત્ર એક શાક જ નહી પણ તેમાં તમારા આરોગ્યને સારું રાખવા ઘણા ગુણ હોય છે. ફુલાવરને ...

news

જાણો ઉપવાસ કરવાના 5 ફાયદા

ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ...