રવિવાર, 2 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 14 માર્ચ 2021 (16:02 IST)

સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું

black pepper benefits
અમે બધા ઘરમાં ભોજન બનાવતા સમયે મસાલાના રૂપમાં કાળી મરીનો ઉપયોગ કરે છે. જેનાથી રસોઈ સ્વાદિષ્ટ અને તીખી બને છે. સાથે જ તેમાં ઘણા એવા તત્વ હોય છે. જેનો સેવન સીમિત માત્રામાં કરાય તો તેનાથી શરીરથી ઘણા રોગ મૂળથી ખત્મ થઈ જાય છે. આવો જાણીએ કાળી મરીના સેવનથી શરીરમાં શું લાભ હોય છે. 
 
નવશેકા પાણીથી સવારે કાળી મરી ખાવાથી ચમત્કારિક ફાયદો થાય છે 
 
કાળી મરીમાં એવા તત્વ હોય છે. તે સિવાય તેમાં એંટી ઓક્સીડેંટના પણ ગુણ હોય છે. જેના સેવન નિયમિત રૂપથી કરવાથી શરીરમાં બની રહ્યા કેંસર સેલ્સ નાશ થઈ જાય છે. 
રોજ સવારે નાશ્તા કર્યા પછી બે કાળી મરી ખાઈને એક ગિલાસ નવશેકું પાણી પીવાથી શરીરના મેટાબૉલિજ્મ એક્ટિવ રહે છે. જે શરીરથી બિનજરૂરી ચરબી દૂર કરી બજન ને કંટ્રોલ કરે છે. 
 
રોજ સવારે ખાલી પેટ એક ચમચી મધમાં બે કાળી મરી વાટીને મિક્સ કરી સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેનાથી શરીર ઘણા રોગો અને ઈંફેક્શનથી બચ્યું રહે છે.