હેલ્થ ટિપ્સ- હાર્ટ અટેકથી બચાવે છે માખણ, આ 7 કારણોથી ખાવું બટર

શનિવાર, 10 માર્ચ 2018 (08:45 IST)

Widgets Magazine

એવી વસ્તુ છે જે તમારા ખોરાકનો સ્વાદ બદલે છે. તેની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે તે લોકોના વજનમાં વધારો કરે છે અને તેમને તંદુરસ્ત બનાવે છે.છે. પરંતુ કેટલાક લોકો ફરિયાદ કરે છે કે માખણથી જાડાપણ વધે છે અને હૃદયની તકલીફોનો ભય હોય છે. પરંતુ વાસ્તવિકતા તે છે જો તે મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જાણો 7 કારણો જેના કારણે માખણ જરૂર ખાવુ-
1. બટરમાં વસાનો મુખ્ય સોર્સ છે અને તેમાં વિટામિન એ, ઈ અને કે 2 પણ ખૂબ માત્રામાં હોય છે. જો તમને તમારા શરીરમાં આ વિટામિંસ ની ઉણપ નહી થવા નહી ઈચ્છતા તો જરૂર ખાવો બટર. 
 
2. માખણમાં સેચુરેટેડ ફેટ પણ ખૂબ ઊંચી માત્રામાં હોય છે. એવું કહેવામાં આવે છે કે  સેચુરેટેડ ફેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ સાબિત કરી શકાઈ નથી. એવું કહેવાય છે કે  સેચુરેટેડ ફેટ એચડીએલના કોલેસ્ટ્રોલને વધારે છે, જે હાનિકારક કોલેસ્ટરોલ ને તોડી સારા કોલેસ્ટ્રોલમાં બદલાય છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Period Tips - માસિક ધર્મ દરમિયાન ખુદને ફ્રેશ અને તંદુરસ્ત રાખવાની ટિપ્સ

કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ છોકરીઓને 'માસિક ધર્મ'(પીરિયડ્સ) શરૂ થઇ જાય છે. પણ જ્યારે ...

news

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

ફાઈનલ પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના ...

news

સવારનો નાશ્તો મૂકવાના આ 5 ગંભીર પરિણામ જાણી લો...

સવારની દોડધામના કારણે ઘણીવાર અમે સવારે, નાસ્તો ખાઈ શકતા નથી. જોકે કેટલાક લોકો એવા છે કે ...

news

Video - અસ્થમાથી લઈને દિલની બીમારીઓ સુધી દરેકમાં લાભકારી છે કેસરનુ સેવન

ભારતીય રસોઈમાં કેસરનો ઉપયોગ અનેક પકવાનોમાં સુગંઘ વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ...

Widgets Magazine