ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આ રીતે કોબીજથી બચવું- શાકથી 8 વર્ષની દીકરીના મગજમાં પહોંચ્યો કીડો આપ્યા 100થી વધારે ઈંડા

માથાના દુખાથી આ રોગ ત્યારે ગંભીર થઈ ગયું જ્યારે છોકરીને મિર્ગીના દોરા પડવા શરૂ થઈ ગયા. 
8 વર્ષની બાળકીના મગજમાં ટેપવર્મ એટલે કે ફીતા કૃમિના 100થી વધારે ઈંડા મળ્યા છે. માથાના દુખાવાથી શરૂ થયા આ રોગ ત્યારે ગંભીર થઈ ગયા જ્યારે છોકરીને મિર્ગીના દોરા પડવા શરૂ થઈ ગયા. દિલ્હીમા ફોર્ટિસ કોસ્પિટલમાં બ્રેન ઓપરેશન પછી હવે એ સ્વસ્થ છે. પણ આ નાની બાળકી માટે આ સફર મુશ્કેલીઓ ભર્યુ છે. જાણો એવું ક્યારે કેવી રીતે અને શા માટે થયું.. 
6 મહીનાથી માથાના દુખાવાની શિકાયત 
ગુરૂગ્રામની રહેતી 8 વર્ષની બાળજીને પાછલા 6 મહીનાથી માથાના દુખાવાની શિકાયત હતી. દુખાના કારણે વાર વાર તેને દોરા પડતાં. પેરેંત્સ તેને લઈને દિલ્હીના ફોર્ટિસ હૉસ્પીટલ પહોંચ્યા. તપાસ સામે આવી કે બ્રેનમાં કેટલાક સિસ્ટ છે. ડાકટરમાં લક્ષણોના આધારે છોકરી ન્યૂરોસિસ્ટેસરકોસિસ રોગથી પરેશાન અને સારવાર કરાઈ. તેના સોજાને ઓછું કરવા માટે દવાઓ આપી. 
 

તેના દોરાને મિર્ગીના દોરા સમજીને ખૂબ સમય દવાઓ આપી છે. ત્યારબાદ પણ કોઈ અસર નહી થયું અને માથાના દુખાવો વધતું ગયું. ગંભીરતા આ સ્તર પર વધી ગઈ જેને ધ્યાનથી જોયા પછી ડાકટર સમજી ગયા કે આ ટેપવર્મ ઈંડા છે. તે રોગને ન્યૂરો-સિસ્ટેસરકોસિસ કહેવાય છે. 
બ્રેનનો ઑપરેશન 
રોગના મુખ્ય કારણ ખબર પડ્યા પછી બ્રેનનો ઑપરેશન કરી સિસ્ટને કાઢ્યું. બાળકીની હાલાતમાં સુધાર છે. પણ મોટુ સવાલ આ છે કે આ ઈંદા બાળકીના મગજ સુધી કેવી રીતે પહોંચ્યા. ડાકટરો મુજબ સાફ સફાઈ ન રાખતા દૂષિત ખાનપાન અને અડધી કાચી-પાકી વસ્તુઓ ખાવાથી ટેપવર્મ પેટમાં પહોંચી જાય છે. શરીરમાં 
લોહીના પ્રવાહની સાથે જુદા-જુદા ભાગમાં ચાલી જાય છે. 

શું છે ટેપવર્મ 
ટેપ્વર્ક એટકે ફીમા કૃમિ એક પરજીવી છે. આ તેમના પોષણ માટે બીજા પર આશ્રિત રહે છે તેની 5000 વધારે પ્રજાતિ હોય છે. તેની લંબાઈ 1 મિમીથી 15 મીટર સુધી થઈ શકે છે. તેના શરીરમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ ન હોવાના કારણે પચાયેલું ભોજન જ ખાય છે. 
કેવી રીતે પહોંચે છે શરીરમાં 
ડા સુધીર મુજબ એવા લોકો જો પાર્ક (સૂઅરનો માંસ) ખાય છે તેને ટેપવર્મ હોવાની આશંકા વધારે હોય છે. દૂષિત કોબીજ, પાલખ જેવી શાકથી પણ ફેલવાનો ખતરો રહે છે. ખાસ કરીને વરસાદના દિવસોમાં આ શાકને ખાવાથી બચવું. તે સિવાય ગંદા પાની અને માટેમાં ઉગતી શાકથી પણ આ ફેલે છે. દૂષિત અને  કાચાપાકું પાર્કમીટ, માછલી અને શાકથી આ ટેપવર્મ શરીરમાં પહોંચે છે. અહીં તેના ઈંડાથી નિકળનાર લાર્વા લોહીના સંપર્કમાં આવી બ્રેન સુધી પહોંચે છે. 
 
સુધીર મહર્ષિના મુજબ જો કોઈ હમેશા માથાના દુખાવાની શિકાયત રહે છે કે દોરા પડે છે તો ન્યૂરોલૉજિસ્ટથી મળવું. તે સિવાય ઘણીવાર માણસના વ્યવહારમાં પણ ફેરફાર આવવાનો એક લક્ષણ છે. કારણકે તેના લાર્વા બ્રેનના જે ભાગમાં હોય છે ત્યાંની કાર્યપ્રણાલીને પ્રભાવિત કરે છે. 
 
શું કરીએ કેવી રીતે બચીએ
- શાકને સારી રીત ધોઈને અને રાંધીને ખાવું 
- ખાસ કરીને વરસાદના દિવસોમાં સલાદ અને કાચી શાક ખાવાથી બચવું  
- દૂષિત મીટ અને કાચીપાકી માછલી ખાવાથી બચવું 
- ફિલ્ટર પાણીનો ઉપયોગ કરવું. 
- વરસાદના દિવસોમાં શકય હોય તો પાણીને ઉકાળીને ઠંડા કરીને પીવું.