આ બીમારીઓ માટે રામબાણ છે લવિંગનું તેલ... જાણો તેના ફાયદા

બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (17:39 IST)

Widgets Magazine

લવિંગનુ તેલ ખૂબ જ લાભકારક હોય છે. લવિંગનુ તેલ આયુર્વેદિક ઔષધિના રૂપમાં વપરાય છે. લવિંગનો ઉપયોગ ભારતીય ખોરાકમાં અનેક રીતે કરવામાં આવે છે. 
 
લવિંગમાં એંટી બૈક્ટેરિયલ અને જોવા મળે છે. જે રીતે લવિંગ લાભકારી હોય છે એ જ રીતે લવિંગના તેલમાં પણ અનેક ગુણ જોવા મળે છે. લવિંગનુ તેલ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. 
 
તેમા કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન એ અને સી ભરપૂર પ્રમાણમાં હોય છે જાણો લવિંગના તેલના શુ શુ ફાયદા હોય છે 
 
ડાયાબિટીસ - ખાવામાં લવિંગના તેલનો ઉપયોગ કરવો ડાયાબીટીસના દર્દીઓ માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી લોહી સાફ રહે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. 
 
શ્વાસની બીમારી - ખાંસી, શરદી, અસ્થમા અને ફેફસામાં સોજો જેવી તમામ સમસ્યાને દૂર કરવા માટે લવિંગનુ તેલ ખૂબ કારગર સાબિત થાય છે. 
 
કાનનો દુખાવો - લવિંગ અને તલના તેલને મિક્સ કરીને તેના કેટલાક ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળે છે. 
 
માથાનો દુખાવો - માથાનો દુખાવો થતા લવિંગના તેલમાં મીઠુ નાખીને લગાવવાથી માથાનો દુખાવો ઠીક થઈ જાય છે.  આ ઉપરાંત લવિંગ અને નારિયળના તેલને મિક્સ કરીને માથાની માલિશ કરવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. 
 
કેંસર - લવિંગના તેલમાં ભરપૂર પ્રમાણમાં એંટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાથી પ્રતિરોધક ક્ષમતા વધે છે. તેનાથી શરીરને કેંસર સેલ્સ સામે લડવામાં ખૂબ મદદ મળે છે. 
 
સંક્રમણ - લવિંગના તેલમાં એંટીસેપ્ટિક ગુણ હોય છે. જેનાથી ઈંફેક્શનનો ખતરો ખૂબ ઓછો હોય છે. વાગવુ, ખંજવળ, કોઈના કરડવાથી કે ડંખ મારવાથી લવિંગના તેલને લગાવવાથી તરત જ આરામ મળે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

પીરીયડસના કેટલા દિવસ પછી અને પીરીયડસના કેટલા દિવસ પહેલા છોકરી પ્રેંગ્નેંટ નહી હોય, જાણો

વેબદુનિયા ગુજરાતીના હેલ્થકેરમાં તમારું સ્વાગત છે. બ્યૂટી અને રિલેશનશિપથી સંબંધિત પોસ્ટ

news

સુંદરતા વધારવા અને વજન ઓછું કરવામાં મદદગાર છે આ ચા

વરિયાળીની ચા શરીરમાં વસા એકત્ર કરવું ઓછું કરે છે અને તેથી -આ વજન ઓછું કરવામાં મદદગાર ...

news

શરદી અને કફથી આરામ અપાવશે ચક્રીફૂલ, જાણો કેવી રીતે કરીએ ઉપયોગ- 5 ટીપ્સ જાણવા જેવી

ભારતીય મસાલામાં ચક્રીફૂલનો પણ ઉપયોગ કરાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બિરયાની કે પુલાવ ...

news

રાતે ખાવ ફક્ત 2 ઈલાયચી... પછી જુઓ તેના ફાયદા

ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine