પ્રેગ્નેંટ થવું છે તો કારેલનું કરો સેવન

રવિવાર, 4 માર્ચ 2018 (08:49 IST)

Widgets Magazine

એમાં કોઈ ખોટું નહી કે કારેલા માટે ખૂબ ફાયદાકારી છે પણ જો તમે માં બનવાની કોશિશ કરી રહ્યા છો તો કારેલા ન ખાવું. કારણકે વધારે માત્રામાં કારેલા ખાવાથી મા બનવાની ઈચ્છા પૂરી થવામા મુશ્કેલી હોય છે. પ્રેગ્નેંત મહિલા માટે કેવી રીતે નુકશાનદાયક છે. 
 
ગર્ભવતી મહિલા  માટે કારેલા નુકશાનદાયક છે. જો તમે કારેલા ખાઓ છો અને કંસીવ કરવાની કોશિશ કરી રહ્યા છો તો તમારા કંસીવ કરવાની ક્ષમતાને ઓછું કરી નાખે છે કે પછી જો તમે પ્રેગ્નેંટ છો અને કારેલા ખાઓ છો તો તેથી તમારા ગર્ભસ્થસ શિશુને નુકશાન પહોંચી શકે છે. જો તમે માં બનવા ઈચ્છો છો કે પ્રેગ્નેંટ છો તો કારેલાથી બચવું. 
 
આમ તો કારેલા નહી પણ તેના બીયડ નુકશાનદાયક છે. તેથી બીયડમાં મેમોરચેરિન તત્વ હોય છે. જે પ્રેગ્નેંસીમાં બાધક હોય છે. તે સિવાય વધારે કારેલા ખાવાથી લીવર ઈંફેકશન પણ થઈ જાય છે. વધારે ખાવાથી લીવર ઈંજમાઈસ વધે છે. જે ધમનીઓમાં અકડન પૈદા કરે છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Food Combinatioins - આ વસ્તુઓ એક સાથે ખાશો તો થશે નુકશાન

આયુર્વેદિક ચિકિત્સા મુજબ જમવાના કેટલાક નિયમ હોય છે. અનેકવાર કેટલાક જમતી વખતે ભોજનનુ ...

news

સંચણ વાળું પાણી આ સમયે પીવાથી મળશે આવા 4 લાભ

મોટાભાગના ઘરોમાં સંચણનો ઉપયોગ સલાદનો સ્વાદ વધારવા માટે વપરાય છે.પરંતુ કાળા મીઠુંનો ઉપયોગ ...

news

પેટની ગૈસની સમસ્યાથી તરત છુટકારો મેળવો આ છે 2 ઉપાય

પેટ ગૈસ એક એવી સમસ્યા છે જે દરેક કોઈને પરેશાન કરે છે. આજે મોટાભાગના લોકો લોકો પેટના ...

news

હાર્ટ અટેક આવવાના 1 મહીના પહેલા જ શરીર આપવા લાગે છે આ 5 સંકેત, અવગણના ન કરવી

સ્વાસ્થય માણસની સૌથી મોટી દૌલત છે. આજકાલના ભાગદોડ ભરેલી જીવન અને ખરાબ ખાનપાનના કારણે ઘણા ...

Widgets Magazine