પેટની ગૈસની સમસ્યાથી તરત છુટકારો મેળવો આ છે 2 ઉપાય

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (14:14 IST)

Widgets Magazine

પેટ ગૈસ એક એવી સમસ્યા છે જે દરેક કોઈને પરેશાન કરે છે. આજે મોટાભાગના લોકો  લોકો પેટના ગૈસની સમસ્યાથી પરેશાન છે. ટમાં ગૈસ હોવાના ઘણા કારણ હોય છે. જેમકે પેટમાં વધારે માત્રામાં હવાનો જવું. ધુમ્રપાન કરવાથી, વધારે તેલ-મસાલા વાળી વસ્તુઓથી, દિવસભર બેસીને કામ કરવાથી એવા ઘણા કારણ છે જેનાથી પેટમાં ગૈસ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
અજમો 
રોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી અજમા અને ચપટી સંચણ ચાવીને ખાવું અને એક ગ્લાસ ગર્મ પાણી પીવું. તેનાથી તમને પેટ ગૈસથી તરત રાહત મળશે . 
 
છાશ 
પેટ સંબંધી સમસ્યાઓ માટે છાશ પણ એક ખૂબ ફાયદાકારી વસ્તુ છે. દરરોજ ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશમાં એક -એક ચપટી સંચણ, શેકેલું જીરું અને ફુદીના મિક્સ કરી પીવાથી પેટની ગૈસની સમસ્યા જલ્દી સમાપ્ત થઈ જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

હાર્ટ અટેક આવવાના 1 મહીના પહેલા જ શરીર આપવા લાગે છે આ 5 સંકેત, અવગણના ન કરવી

સ્વાસ્થય માણસની સૌથી મોટી દૌલત છે. આજકાલના ભાગદોડ ભરેલી જીવન અને ખરાબ ખાનપાનના કારણે ઘણા ...

news

Cardiac Arrest માં આ સ્ટેપ્સથી બચાવી શકાય છે જીવ

બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીને અચાનક કાર્ડિયક અરેસ્ટ થવાથી શનિવારે મોડી રાત્રે તેનુ મોત ...

news

જરૂર જાણો ભાંગ પીવાના આ 5 ચમત્કારિક ફાયદા cannabis

એક તરફ, જ્યાં ભાંગ પીવું આરોગ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે, તેમજ ભાંગને દવા અથવા ...

news

આ બ્લ્ડ ગ્રુપના લોકોમાં વધી જાય છે Heart Attack નો ખતરો

હાર્ટ અટેક હોવાના કારણ: આજેના વ્યસ્ત જીવનમાં લોકોને ઘણા રોગોથી ફટકારવામાં આવે છે. વ્યસ્ત ...

Widgets Magazine