રાત્રે સૂવા નહી દે ઉંઘરસ તો ફૉલૉ કરો આ 6 ટિપ્સ

ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (16:28 IST)

Widgets Magazine

આરોગ્ય- મૌસમમાં ફેરફાર, ખરાબ વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ શરદી, ખાંસીની સમસ્યા થઈ જાય છે. ઘણી વારતો આખું દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાતને પથારી પર જતા જ ખાંસી વધી જાય છે. તેનાથી ઉંઘ તો ખરાબ થાય છે અને પસલિઓમાં દુખાવો થવું પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ રાત્રે થનાર ખાંસીથી પરેશાન છો  તો આ વાતનો ધ્યાન રાખો. 
1.કોગળા કરો -  રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાણા પાણીથી કોગળા કરો. તેનાથી ગળામાં થઈ રહી ખરાશમાં રાહત મળે છે અને ખાંસી પણ નહી આવે. દરરોજ કોગળા કરવાથી થોડા જ દિવસોમાં ખાંસી કે ઠીક થઈ જશે. 
 
2. હર્બલ ચા- એલર્જી થવાથી પણ ખાંસીની પરેશાની થઈ શકે છે. રાત્રે એક કપ હર્બ ચા પીવાથી ખાંસી પણ નહી આવશે અને ઉંઘ પણ સરસ આવે છે. 
 
3. સૂવાનો તરીકો બદલો 
રાત્રે સૂતા સમતે કરવટ બદલતા રહો. એક દિશામાં લેટે રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તમારા આસ-પાસ સાફ સફાઈ રાખો. 
 
4. રાત્રે ન ખાવું દહીં - રાતના સમયે દહીં ખાવાથી પણ પરેજ કરો.  રાત્રે તેને પચવવામાં પણ પરેશાની હોય છે તેનાથી ખાંસી પણ વધે છે. 
 
5. હૂંફાણા પાણી પીવું- શરદીના મૌસમમાં ઠંડા પાણી પીવાથી જગ્યા ગર્મ પાણીનો સેવન કરો. તેનાથી ગળાને રાહત મળે છે અને રાત્રે આવતી ખાંસીની પરેશાનીથી પણ છુટકારો મળે છે. 
 
6. ડાકટરી સલાહ- એક અઠવાડિયાથી પણ વધારે ખાંસી આવી રહી હોય તો ડાકટરની સલાહ લો. પોતે સારવારની જગ્યા કોઈ સારા ડાકટરથી સંપર્ક કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ખાંસી ઉંઘરસ Cold Undhras Cough Khansi Dukhavo Tretment Fitness Nutrition Diet Heatlh Tips Home Remedies Health Care Health News Fitness Tips Healthy Diet Tips For Cough Sehat Diet Health Samachar Heatlh Tips In Gujarati Home Tips

Loading comments ...

આરોગ્ય

news

બદલતા મૌસમમાં આ 5 ટીપ્સ અજમાવી, પોતાને રાખો સ્વસ્થ

શિયાળુ ઋતુ હવે જઈ રહ્યું છે, આ સાથે પર્યાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે શરૂ થયો છે. દિવસમાં ...

news

અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે. જાણો ચમત્કારિક 5 ફાયદા

અમે બધા જાણી છે કે અમારો મગજ તેજ અને તાજા રહે. કોઈ પણ વાત અમે ભૂલ્યા નહી તેના માટે બહુ ...

news

દરરોજ ભોજનમાં શામેળ કરો એક વાટકી દહી આ છે 5 ફાયદા

દરરોજ એક ખાવાથી ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે તેને સરળ રીતે કે પછી રાયતા બનાવીને પણ ...

news

Home Remedies - ડુંગળીના છાલટાને ભૂલથી પણ ફેંકશો નહી

ઘણાં લોકો ડુંગળી વગર ખાવા માંગતા નથી. સલાદ સિવાય, તેને શાકમાં ઉમેરીને પણ ખાવામાં આવે છે. ...

Widgets Magazine