લવિંગથી કરો આ બીમારીઓનો ઉપાય, જાણો આ 8 ઉપાય

સોમવાર, 11 ડિસેમ્બર 2017 (15:08 IST)

Widgets Magazine

ભારતના રસોડામાં વપરાતા અનેક મસાલાઓમાં આરોગ્ય સંબંધી અનેક રહસ્યો છિપાયા છે. ઈલાયચી, જીરુ, ધાણા અને ખાવાથી આરોગ્ય સંબંધી અનેક પરેશાનીઓમાંથી રાહત મેળવી શકાય છે. આજે અમે તમને લવિંગના ફાયદા વિશે બતાવી રહ્યા છીએ. જે જેવી બીમારીઓ માટે રામબાણ છે. 
 
1. લવિંગનુ સેવન કરવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે. 
2. પેટ સાથે જોડાયેલ પરેશાનીઓ અને ભૂખ ન લાગવાથી પરેશાન છો તો લવિંગનુ સેવન જરૂર કરો. 
3. મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ ચાવવાથી ફાયદો થાય છે. 
4. શરદી અને તાવ આવતા 1 ગ્લાસ પાણીમાં 1-2 લવિંગ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. 
5. ગળાનો સોજો અને ગરદન પર દુખાવો થતા લવિંગના તેલનો ઉપયોગ કરો. તેનાથી આરામ મળશે. 
6. લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે. 
7. દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનથી દાંતનો દુખાવો દૂર થઈ જશે. 
8. પેટમાં ગેસની તકલીફથી પરેશાન છો તો એ માટે એક કપ ઉકળતા પાણીમાં 2 લવિંગ નાખી દો. હવે એ ઠંડુ થઈ જાય તો પી લો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Health-હળદરવાળુ દૂધ પીવાના 5 આરોગ્ય ફાયદા

હળદરવાળું દૂધ દરરોજ લેશો તો આરોગ્યને ઘણા લાભ મળશે . તેનાથી આરોગ્ય ઠીક રહે છે. તેના સેવન ...

news

દૂધમાં આ 7 વસ્તુઓ મિક્સ કરીને પીવાથી થાય છે અધધ ફાયદા

દૂધ પીવાથી શરીરને તાકત અને ઉર્જા મળે છે તેથી આજે પણ વધારેપણું લોકો રાત્રે સૂતા પહેલા ...

news

આ છે કાજૂ ખાવાનું 4 આરોગ્ય ફાયદા

અમારા આરોગ્ય માટે કાજૂ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેનો દરરોજ ઉપયોગમાં લેશું તો ઘણા ફાયદા ...

news

ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

ડિલીવરી પછી ક્યારે શારીરિક સંબંધ બનાવવું જોઈએ....

Widgets Magazine