રોજ 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો

સોમવાર, 6 નવેમ્બર 2017 (17:39 IST)

Widgets Magazine

ભારતીય મસાલાઓનો જ ભાગ છે. તેનાથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાય જાય છે. બીજી બાજુ આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. લવિંગમાં કેલ્શિયમ ફોસ્ફોરસ, આયરન, સોડિયમ, પોટેશિયમ અને વિટામિન C જેવા બધા જરૂરી પોષક તત્વ મળી રહે છે. રોજ 1 લવિંગ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી નાની-મોટી સ્મસ્યા પણ દૂર થાય છે. આવો જાણીએ કેવી રીતે.. 
 
- ડાયજેશન 
 
રોજ જમતા પહેલા 1 લવિંગ ખાવ.. તેનુ સેવન સવાર સાંજ જમતા પહેલા કરો.. તેને ખાવાથી સારી રીતે ડાયજેસ્ટ થશે. 
 
- પેટનો દુખાવો 
 
લવિંગમાં એંટીઈફ્લેમેટરી જેવા તત્વ જોવા મળે છે. તેનાથી પેટનુ ઈંફેક્શન દૂર થાય છે. જો પેટનો દુખાવો હોય તો તે પણ ઠેકે થઈ જાય છે. 
 
- હેલ્ધી સ્કીન 
 
રોજ એક લવિંગનુ સેવન જરૂર કરો.. કારણ કે આ બોડી ટૉક્સિન્સ બહાર કાઢે છે અને લોહીને સ્વચ્છ કરે છે. 
 
- મસલ્સ પેન 
 
લવિંગ ખાવાથી બૉડી રિલેક્સ થાય છે અને મસલ્સ મજબૂત થાય છે. 
 
- બીમારીઓથી રાહત 
લવિંગમાં વિટામિન ઈ અને કે રહેલા છે. જેનુ રોજ સેવન કરવાથી ઈમ્યૂનિટી વધે છે અને શરદી-તાવ જેવી પ્રોબ્લેમમાં રાહત મળે છે. 
 
-એસીડીટી 
 
નિયમિત 1 લવિંગનુ સેવન કરવાથી ડાયજેશન સારૂ થાય છે અને એસિડિટેની સમસ્યા જલ્દી ગાયબ થઈ જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લવિંગ સમસ્યાઓથી મુક્તિ Cloves Benefits Dissociation Abdominal Pain Healthy Skin Muscle Acidity Health

Loading comments ...

આરોગ્ય

news

ડેંગૂ અને ચિકનગુનિયાના દર્દીઓ માટે લાભદાયક કોળુ

ડેંગૂ અને ચિકનગુનિયાની ચપેટમાં આવેલા દર્દીઓના આરોગ્યને તંદુરસ્ત કરવામાં કોળુ લાભકારી ...

news

VIDEO - ડાયાબીટીસ છે તો જરૂર ફોલો કરો આ 9 બ્રેકફાસ્ટ ટિપ્સ જુઓ વીડિયો

જો તમને ડાયાબીટીસ છે તો તમને આ વાતની જાણ હોવી જોઈએ કે સવારનો નાસ્તો કરવો તમારે માટે કેટલો ...

news

Home Remedies - જો તમે પણ ફ્લેટ ટમી મેળવવા માંગો છો તો અપનાવો આ 5 ટિપ્સ

આજના સમયમાં ફિટ બોડી મહિલાઓ અને પુરૂષોની પ્રથમ પસંદ બની ચુકી છે. પણ બગડતા લાઈફસ્ટાઈલને ...

news

Breakfastમાં જરૂર સામેલ કરો આ 6 વસ્તુઓ...

ઘણા લોકો બિઝી શેડ્યૂલને કારણે પોતાના ખાન-પાનની દિનચર્યા ખરાબ કરી દે છે. આરોગ્યપ્રદ રહેવા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine