શું સફરમાં ઉલ્ટી કે ઉબકા થાય છે, તો અજમાવો આ 5 ઘરેલૂ ઉપાય

શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (06:07 IST)

Widgets Magazine

લોકોને ફરવાના શોખ તો હોય છે અને એ ઉલ્ટીના ડરથી એ કરતા છે તેથી હવે પરેશાન થવાની જરૂર નથી કારણકે વેબદુનિયા ગુજરાતી લાવ્યા છે તમારા જ રસૉડાથી તમારા માટે આ જેને અજમાવીને તમે સફરના સમયે પણ ઉલ્ટીની સમસ્યાથી બચી શકો છો. કરો આ ઉપાય 
#આદુ માં એટીમેનિક ગુણ હોય છે,  એટીમેનિક એક એવું પદાર્થ છે સફર દરમ્યાન જી મચલાવતા પર આદુંની ગોળી કે પછી આદુંની ચાનો સેવન કરો. 
 
#- સફર દરમ્યાન તમને ઉબકા આવે તો તરત જ મોઢામાં લવિંગ રાખી  લો. 
 
#લીંબૂ - સફરમાં નીકળતા સમયે તમારી સાથે લીંબૂ જરૂર રાખો. જ્યારે પણ ઉબકા આવે તો લીંબૂને સૂંઘવાથી કે તેને ચૂસવાથી તમને ઉલ્ટી નહી થશે. 
 
#ડુંગળી- સફરમાં થતી ઉલ્ટીથી બચવા માટે સફરમાં જતાના અદધા કલાક પહેલા 1 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી આદુંનો રસ મિક્સ કરી લેવું જોઈએ. 
 
#અને કાળી મરી - લીંબૂ ઉપર કાળી મરી અને સંચણ ભભરાવીને ચાટવાથી પણ ખરાબ મન સારું થાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

બેડરૂમમાં આ વાતોને કરો ઈગ્નોર, લવલાઈફ થશે રોમાંટિક

પરિણીત જીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવું બહુ જ જરૂરી છે. તેનાથી સંબંધ મજબૂત હોય ...

news

સુંદર અને સ્વસ્થ રહેવું છે તો શિયાળામાં ખાઓ આ 11 વસ્તુઓ

શિયાળાના દિવસોમાં ખાસ કરીને ખાસ વસ્તુઓનો સેવન કરવું ફાયદાકારી હોય છે. જાણો એવી 11 વસ્તુઓ ...

news

માત્ર 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો

લવિંગ ભારતીય મસાલાઓનો જ ભાગ છે. તેનાથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાય જાય છે. બીજી બાજુ આ આપણા ...

news

શું શરાબના સેવનથી સેક્સ ટાઈમિંગ વધી જાય છે... વાંચો આગળ

એવી પણ ધારણા છે કે શરાબના સેવન પછી પુરૂષ લિંગમાં ઉત્તેજનાના સમયે ક્ઠોરતા બહુ વધારે વધી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine