ગોળ અને જીરાવાળુ પીવાથી દૂર થશે શરીરના બધા રોગ
જરા વિચારો કે તમે નાની-મોટા રોગો માટે દરેક વાર ડાક્ટર પાસે જાઓ છો. અને ત અમારું કીમતી સમય અને પૈસા બન્ને નષ્ટ કરો છો . જી હા અમે જાણીએ છે કે કે કેવું અનુભવ હોય છે. અમે બધા ડોક્ટરો અને આધિનિક દવાઓ પર આટલું વધારે નિર્ભર થઈ ગયા છે જે અમે આ અનુભવ નહી કરી શકતા કે અમાઅર રસોડામાં ઘણા એવા પદાર્થ છે જેનું ઉપયોગ અને ભોજન બનાવવામાં દરરોજ કરીએ છે. એમનુ ઉપયોગ કરી અમે ઘણા રોગોના ઉપચારમાં અને ઘણા રોગોને રોકવામાં સહાયક હોય છે.
શું તમે જાણો છો ગોળ અને જીરાનું પાણીમાં એવા ગુણ હોય છે જે તમારા સ્વાસ્થય માટે લાભકારી હોય છે.
આ ડ્રિંક બનાવતા શીખવા માટે આગળ વાંચો...................
એક પાણીના વાસણમાં એ ચમચી જીરું અને 1 ચમચી ગોળ નાખી મિક્સ કરો. હવે એ પાણીને ઉકાળો.
એને થોડી વાર ઉકાળી અને આ મિશ્રણને કપમાં કાઢી લો. તમારું ડ્રિંક પીવા માટે તૈયાર છે. આ ડ્રિંકને દરરોજ સવારે નાશ્તા કરતા પહેલા પીવો. સ્વાસ્થય માટે જીરું અને ગોળના ફાયદા જાણવા માટે આગળ વાંચો.
1. પેટ ફૂલવાથી આરામ આપે છે
જીરા અને ગોળનું મિશ્રણ એસિડના અસરને બેઅસર કરી નાખે છે જેના અકારણ પેટમાં ગૈસ બને છે પેટ ફૂલવું અને એસિડિટી ઓછી થાય છે.
2. શરીરનું તાપમાન ઓછું કરે છે.
આ પ્રાકૃતિક પેય શરીરના તાપમાનને ઓછું કરે છે અને શરીરના તાપમાનને નિયમિત કરી તાવ માથાના દુખાવો અને બળતરા વગેરેથી રાહ્ત મળે છે.
3. શરીરના દુખાવાને ઓછું કરે છે
જીરું અને ગોળનું પાણીના મિશ્રણમાં એવા ગુણ હોય છે આ લોહી પ્રવાહને વધારી શરીરના દિખાવાને ઓછું કરે છે.
4. માસિક ધર્મને નિયમિત કરે છે.
આ મિશ્રણ મહિલાઓના શરીરમાં હાર્મોસમાં અસંતુલનને નિયમિત કરે છે અને આ રીત માસિક ધર્મની અનિયમિતતાને દૂર કરે છે. આ માસિક ધર્મના સમય થત દર્દથી પણ રાહ્ત આપે છે.
5. આ એક પ્રકારનું ડિટોક્સ છે
જીરું અને ગોળનું આ મિશ્રણ પ્રાકૃતિક બોડીને ડિટોક્સ (ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે) ની રીતે કાર્ય કરે છે જે તમારા શરીરને સ્વચ્છ કરે છે અને શરીરથી ઝેરીલા પદાર્થેને પ્રભાવી રૂપે બહાર કાઢે છે.
6. કબ્જિયાત રોકે છે
આયુર્વેદમાં પણ આ જણાવ્યું છે કે આ મિશ્રણ કબજિયાતથી આરામ આપે છે આની એને રોકવા માં સહાયક હોય છે કે કારણકે આ મળ ત્યાગની પ્રક્રિયાને નિયમિત કરે છે.
7. એનિમિયાથી બચાવ
જીરું અને ગોળ બન્નેમં પોષક તત્વ અને ખનિજ પ્રચુર માત્રામાં હોય છે જે લાલ રક્ત કોશિકાઓને સ્વસ્થય રાખવા માટે જરૂરી હોય છે. આ રીત આ ડ્રિંક એનિમિયાથે બચાવ કરે છે.