ખાલી પેટ ઘી ખાવાના 3 આરોગ્ય લાભ

શનિવાર, 7 જુલાઈ 2018 (04:00 IST)

Widgets Magazine

બહુ લોકો આ વિચારીને ઘીનો સેવન નહી કરતા હોય છે કારણકે તેને લાગે છે કે ઘી ખાવાથી તેમના આરોગ્યને બહુ ઘણા નુકશાન થઈ શકે છે. તે સિવાય તેને આ પણ લાગે છે કે ઘી ખાવાથી તેમનો પણ વધી શકે છે. પણ અમે તમને જણાવી નાખે કે આવુ વિચારવું ખોટું છે. જો તમે સીમિત માત્રામાં ઘી નો સેવન કરાય તો તેનાથી આરોગ્યને બહુ ઘણા લાભ થઈ શકે છે. તે સિવાય જો તમે ઘીનો સેવન સવારે ખાલી પેટમાં ઘીનો સેવન કરો છો તો આ તમારા આરોગ્યને બમના લાભ પહોંચાડી શકે છે. 
ખાલી પેટ ઘી ખાવાના 3 આરોગ્ય લાભ 
1. જો તમે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બોડી સેલ્સ ફરીથી જીવિત થઈ જાય છે જેના કારણે તમારી આવે છે અને સ્કિન સ્વસ્થ થાય છે. ખાલી પેટ ઘીના સેવનથી સ્કિનને નેચરલ ભેજ મળે છે. જેના કારણે સ્કિન ડ્રાઈ નહી હોય છે. 
 
2. સાંધામાં દુખાવા થતા પર પણ સવારે ખાલી પેટ ઘીના સેવનથી બહુ આરામ મળે છે. ઘીમાં પ્રાકૃતિક રૂપથી લુબ્રીકેંટ હોય છે તે સિવાય ઘીમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. જે હાડકાઓમાં આસ્ટિયો-પોરોસિસના રોગ થવાની શકયતાને ઓછું કરે છે અને હાડકાઓને સ્વસ્થ રાખે છે. 
 
3. ઘણા લોકોને આ લાગે છે કે ઘીન સેવનથી તેનો વજન વધી શકે છે. પણ જો તમે સવારે ખાલી પેટ ઘીનો સેવન કરો છો તો તેનાથી બૉડીને મેટાબેલિક રેટ વધે છે અને તમારું વજન પણ ઓછું હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
આરોગ્ય લાભ ઘી વજન સ્કિનમાં નેચરલ નિખાર Weight Ghee Health Health Benefits Of Eating Ghee

Loading comments ...

આરોગ્ય

news

પાલક સ્વાસ્થયને સુધારે છે ચેહરાને નિખારે છે- જાણો 7 ફાયદા

પાલક કે પાલખ ભાજીમાં જે ગુણ હોય છે એ બીજી કોઈ શાકભાજીમાં નહી હોય છે. આ જ કારણ છે કે આ ...

news

રાશિ મુજબ સ્ત્રીનો સેક્સ વ્યવ્હાર

મનુષ્યના જીવનમાં સેક્સનુ મુખ્ય સ્થાન છે. ભલે તે પછી સ્ત્રી હોય કે પુરૂષ. તમને જણાવી દઈકે ...

news

સોનાલીને હાઈગ્રેડ કેંસર, જાણો કયા સ્ટેજનુ છે આ કેંસર અને કેવી રીતે નક્કી થાય છે તેની ગ્રેડ ?

એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ બુધવારે ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર માહિતી આપી કે તેને હાઈ ગ્રેડ ...

news

કેવી રીતે કરશો ઘરે હરસ(પાઈલ્સ) ઘરગથ્થું ઉપચાર

હરસ જેને અંગ્રેજીમાં પાઈલ્સ કહે છે. હરસ બે પ્રકારની હોય છે. એક તો અંદરની બાજુ અને બીજી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine