ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

નબળી યાદશક્તિને તેજ કરવાના આ 3 ટિપ્સ, જાણી લેશો તો નહી મળશે દગો

જો તમે પણ વસ્તુ મૂકીને ભૂલી જાઓ છો જેના કારણે તમને લોકોની વાતો સાંભળવી પડે છે તો નિરાશ થવાની જગ્યા આ ખાસ ત્રણ ટિપ્સ પર ધ્યાન આપો. આ ત્રણ ટિપ્સ ન માત્ર તમારી મદદ કરશે. પણ માનસિક રીતે પણ સ્વાસ્થ્ય રાખશે... જાણો કેવી રીતે.. 
મગજને આરામ આપો.. જે રીતે શરીરને આરામ જોઈએ ઠીક તેમજ તમારા મગજને પણ સમય -સમય પર રેસ્ટની જરૂરત હોય છે. મગજને આરામ આપવાથી એ માનસિક રીતે તંદુરૂસ્ત રહે છે. તેના માટે જેમ જ સમય મળે પર્વત પર ક્યાં ફરી આવો. તમારી સમસ્યાઓને સાઈડ મૂકી તમે હળવા-ફુલકા પળ વિતાવવાની ટેવ 
હોવી જોઈએ. તે સિવાય મેડિટેશન અને યોગ પણ કરવું. આવું કરવાથી મગજ શાંત રહે છે. 
 
પોતાને મહત્વ આપો- પોતાના માનને પણ અનજુઓ ન કરવું. તમારું આવું કરવાથી માનસિક દ્રઢતા નબળી બને છે. આમ તો પોતાને કૉમ્પ્લીમેંત આપવું તમારી મુખ્ય જરૂરિયાત છે. જે પણ કામમાં તમને મજો આવે છે તેના માટે સમય કાઢવું. ઉદાહરણ માટે તમારી પસંદની મૂવી જોવી કે ચોપડી વાંચવી.
 
ખુશમેજાજ રહેવું - હમેશા કોશિશ કરવી કે તમારા મિત્રોની લિસ્ટમાં ખુશમેજાજ લોકોને જ શામેળ કરવું. આવું કરવાથી તમે ખુશ રહેશો અને તમારા ગ્રુપમાં એંજાય કરવાનો અવસર મળશે. 
 
હંસવાનો કોઈ અવસર ન મૂકવું 
તમારી એક હંસી તમને તાજા અનુભવ કરાવી શકે છે. આ યાદ રાખતા- હંસવા-હંસાવવાના કોઈ અવસર ન મૂકવું. યાદ રાખો આવું કરવાથી તમને વિટામિનની એક ગોળીથી વધારે ફાયદો થશે.