પેટની ચરબીથી છુટકારો અપાવશે આ 7 ઘરેલુ નુસ્ખા

ગુરુવાર, 28 જૂન 2018 (18:00 IST)

Widgets Magazine

પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે આ સાત ઘરેલુ ઉપાયોની મદદથી તમે આરામથી ચરબી ઘટાડી શકો છો. 
 
સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ નિચોડીને પીવો. તેમા મઘ મેળવીને પીવાથી ફાયદો થશે. આ મેટાબોલિજમ ઝડપી બની જાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે. 
 
આદુને બે ટુકડામાં કાપી લો અને એક કપ પાણીમાં ઉકાળો. 10 મિનિટ સુધી પકવ્યા પછી આદુના ટુકડા હટાવી લો અને આને ચા ની જેમ પીવો. 
 
લસણમાં જાડાપણાનું ઓછુ કરનારુ તત્વ છે. એક કપ પાણીમાં લીંબુ નિચોડો. હવે લસણની ત્રણ કળીઓ આ પાણી સાથે લો. રોજ સવારે ખાલી પેટ આનુ સેવન ફાયદાકારી છે. 
 
બદામમાં ઓમેગો 3 ફૈટી એસિડ ચરબી ઓછી  કરવામાં મદદરૂપ છે. રોજ રાત્રે 6-8 બદામ પલાળો અને બીજા દિવસે સવારે તેને છોલીને ખાવ. 
 
ભોજન કરીને અડધો કલાક પહેલા એક કે બે ચમચી એપ્પલ સાઈડર વેનેગરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો. તેનાથી કેલોરી વધુ બર્ન થાય છે. 
 
ફુદીનાના પાન અને ધાણાના પાનને એક સાથે વાટી લો. તેમા મીઠુ અને લીંબુ નિચોવીને ચટણી તૈયાર કરો અને રોજ ભોજન સાથે લો. ફુદીનાનુ સેવનથી મેટાબોલિક રેટ વધારે છે. જેનાથી ફેટ્સ જલ્દી બર્ન થાય છે. 
 
એલોવેરાનુ સેવન મેટાબોલિજ્મ ઠીક રાખે છે અને ફેટ્સ સ્ટોર નથી થવા દેતા. બે ચમચી એલોવેરાના જ્યુસમાં એક ચમચી જીરા પાવડર મિક્સ કરો અને અડધો ગ્લાસ કુણા પાણીમાં મિક્સ કરો. ખાલી પેટ આનુ સેવન કરો અને 60 મિનિટ પછી જ કશુ ખાવ.
 
 આ ઉપાયો સાથે રૂટીનમાં કસરતને સ્થાન આપવાનુ ન ભૂલશો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શરીરના અંગો અને શરીરના તલ વડે જાણો સ્ત્રીની સેક્સ લાઈફ વિશે

જે સ્ત્રીના તળિયા કોમળ, એડી કોમળ અને ગોળાકાર હોય અને જેને પગમાં પરસેવો ન આવતો હોય તેની ...

news

કબજિયાતનો રામબાણ ઈલાજ - Remedies for constipation

જો રોજ સવારે પેટ સાફ ન થાય તો આખો દિવસ આપણને બેચેની લાગે છે. ભૂખ લાગતી નથી. કેટલાક લોકોની ...

news

આ ચા પીવાથી સો વર્ષના આયુષ્ય મળશે

તમે પણ વિચારી રહ્યા હશો કે ચા માં કેળા નાખીને કોણ પીવે છે? પણ કદાચ તમને ખબર નથી જે સરસ ...

news

હસ્તમૈથુન કરવુ કેટલુ સુરક્ષિત, જાણો તમારા દરેક મુંઝવણનો જવાબ

સેક્સની ઇચ્છાને પૂરી કરવા માટેનો એક વિકલ્પ છે હસ્તમૈથુન. હસ્તમૈથુન આમ તો સામાન્ય વાત છે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine