સાંધાના દુખાવાથી રહેવું છે દૂર, તો આજથી જ ખાવા માંડો આ એક વસ્તુ

ગુરુવાર, 31 મે 2018 (00:39 IST)

Widgets Magazine

સાંધાના દુખાવાથી રહેવું છે દૂર, તો આજથી જ ખાવા શરૂ કરો આ એક વસ્તુ 
 
ઉમ્ર વધવાની સાથે સાંધાનો દુખાવાની સમસ્યા પણ ઘેરવા લાગે છે.
ઉનાડામાં રાત્રે સૂતા સમયે હળદરવાળું દૂધનો સેવન કરવું. 
સાંધાની સમસ્યા થઈ જતા આખી અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. 
 
ઉમરં વધવાની સાથે સાંધાના દુખાવાની સમસ્યા પણ ઘેરવા લાગે છે. પણ હવે ઉમ્ર જ નહી પણ ઓછી ઉમરંના લોકોને પણ સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગી છે. સારું હશે કે તમે શરૂઆતથી જ તેના પ્રત્યે સાવધાન થઈ જાઓ. સાંધાની સમસ્યા થતા આખી લાઈફસ્ટઈલ બદલી જાય છે. 
તમે ઈચ્છો છો કે આ સમસ્યા તમને ન હોય તો તમારા ડાઈટ ચાર્ટમાં આજથી જ આ વસ્તુઓને શામેલ કરી લો. 
ભોજનમાં દરરોક આદુંનો સેવન કરવું, શિયાળામાં આદુંની ચા પીવાથી સાંધામાં દુખાવામાં આરામ મળે છે. 
સાંધાના દુખાવામાં લસણનો સેવન વધારે થી વધારે કરવું તેનાથી ખૂબ આરામ મળે છે. નિષ્ણાત જણાવે છે કે ડુંગળી અને લસણમાં એવા ઘણા તત્વ હોય છે જે ઉનાડામાં રાત્રે સૂતાં સમયે હળદરવાળું દૂધનો સેવન કરવું, દરરોજ તેનો સેવનથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 
સાંધાના દુખાવામાં ફાયદાકારી હોય છે. તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવાની શિકાયત થવાનો ખતરો ખૂબ ઓછું થઈ જાય છે. 
એક ગ્લાસ પાણીમાં એપ્પલ સાઈડર નિવેગર મિક્સ કરી પીવાથી સાંધાના દુખાવામાં ખૂબ આરામ મળે છે. તે સિવાય બ્રોકલી ખાવાથી પણ ગઠિયામાં આરામ મળે છે. બ્રોકલીમાં ઘણા એવા તત્વ હોય છે જે સાંધાના આરોગ્ય લાંબા સમય સુધી જાણવી રાખે છે. ALSO READ: ભોજન પછી ભૂલીને પણ ન કરવું આ 5 કામWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સાંધાના દુખાવાથી રહેવું છે દૂર દુખાવા સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર લાઈફસ્ટાઈલ ફિટનેસ Turmeric Ginger Garlic Onion Pain Milk Dukhavo Tretment Fitness Nutrition Health Home Remedies Fitness Tips Heatlh Tips Joint Pain Sandha Na Dukhava Symptoms And Diagnosis Joint Pain: Causes Sehat Diet Health Samachar Heatlh Tips In Gujarati Home Tips

Loading comments ...

આરોગ્ય

news

શારીરિક સંબંધ સાથે સંકળાયેલી આ 5 વાતો વિશે શુ આપ જાણો છો ?

આજે સમય ખૂબ બદલાઈ ગયું છે પણ તમે જણાવીએ કે આજે પણ કેટલીક એવી વાત છે જેના વિશે લોકો ખુલીને ...

news

પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે

માસિક ચક્રમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડે છે પણ ઘણા એવા સંકેત છે જેને જોઈ ...

news

કોઈપણ લતમાંથી છુટકારો મેળવવા માટે કરો આ વ્યાયામ

એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે કોઈ માદક પદાર્થ કે દારૂની ટેવથી મુક્તિ મેળવવા માટે એરોબિક ...

news

સેક્સમાં ચરમ સુખ મેળવવાની 4 ટિપ્સ

સેક્સમાં ચરમ સુખ સુધી પહોંચવુ - સેક્સ સેક્સ હોય છે અને પ્રેમ પ્રેમ. પ્રેમ હોય છે તો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine