પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે

બુધવાર, 30 મે 2018 (06:25 IST)

Widgets Magazine

માસિક ચક્રમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડે છે પણ ઘણા એવા સંકેત છે જેને જોઈ સાવધાન થઈ જાઓ નહી તો આગળ ચાલીને તમારા જીવ માટે ઘાતક રોગ બની શકે છે. 
periods
 
પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવતા જ કાળજી લેવી. 
 
એક નેચરલ પ્રક્રિયા છે. જેમાં સાવધાની રાખવી જોઈએ. જ્યારે આ સમયે કોઈ ભૂલના સંકેત નજર પડે જેમ કે લોહી વધારે જે ઓછું વહેવું તો તમને તરત ડાકટરની સલાહ લઈ લેવી જોઈએ. 
 
માસિક ચક્રના સમયે જો વધારે લોહી વહે છે તો તમને ફિબ્રોઈડ ટ્યૂમર જેવા ગંભીર રોગ થઈ શકે છે. તેથી તરત તમારા અનુભવી દાકટરથી સારવાર શરૂ કરી નાખવી જોઈએ. 
 
જો માસિક ચક્રમાં તમારી બ્લીડિંગ ઓછી વહે છે તો આ આ થાયરાઈડ વિકારના સંકેત આપે છે. તેથી આ વાતનો પણ ડાકટરથી ટ્રીટમેંટ લેવું જોઈએ. 
 
પીરિયડસમાં મૂડ સ્વિંગ હોય છે જો તમને અનિયમિત રૂપથી મહીનામાં કોઈ પણ દિવસ શરૂ થઈ જાય ઓ તમને સાવધાન થઈ જવું જોઈએ. કારણ કે આ પૉલિસિસ્ટિક ઓવરિયન સિંડ્રોમ વિકારને દર્શાવે છે. 
 
જો પીરિયડસના સમયે પેટમાં વધારે મરોડ આવે કે પછી પીરિયડસ વાર-વાર મિસ થઈ જાય તો તમને ચિકિત્સકીય સલાહ લેવી જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

નાની રાઈમાં છે ચમત્કારિક ગુણ, વાંચો 15 ફાયદા

- રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે. - પેટના કૃમિ તેનો પાણી પીવાથી મરી જાય છે. - રાઈ વાટીને ...

news

Health Care ઊનાળામાં રોજ તરબૂચ ખાવ અને હ્રદયને સ્વસ્થ રાખો

જો તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવું હોય તો દરરોજ તળબુચ અચૂક ખાઓ. એક નવા અભ્યાસમાં જાણવા ...

news

નબળી યાદશક્તિને તેજ કરવાના આ 3 ટિપ્સ, જાણી લેશો તો નહી મળશે દગો

જો તમે પણ વસ્તુ મૂકીને ભૂલી જાઓ છો જેના કારણે તમને લોકોની વાતો સાંભળવી પડે છે તો નિરાશ ...

news

ફોડલા-ફોડલીઓને જડથી ખત્મ કરે છે કારેલા, જાણો 8 ચમત્કારિક ફાયદા

ગર્મી અને વરસાદના મૌસમમાં હમેશા લોકોની ત્વચામાં સંક્રમણ હોવાનો ખતરો રહે છે. હાનિકારક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine