આ 5 આરોગ્ય સમસ્યાઓમાં ન રાખવું વ્રત

Last Updated: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (12:38 IST)
છે ફાયદાકારી પણ આ સ્થિતિઓમાં નથી 
રાખવું ધર્મ અને આસ્થાથી સંકળાયેલો વિષય તો નથી. તેનાથી પણ વધારે આરોગ્યથી સંકળાયેલો વિષય છે. આરોગ્યને સીધા રીતે પ્રભાવિત કરે છે. ઘણા બાબતોમાં ઉપવાસ કરવું માટે ફાયદાકારી ગણાય છે પણ જો તમને આ આરોગ્ય સમસ્યાઓ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ. 
1. જો તમારા શરીરમાં શર્કરાનો સ્તર અસંતુલિત છે કે તમે ડાયબિટીજના દર્દી છો, તો તમને ઉપવાસ કદાચ ન કરવું જોઈએ. કારણકે આ શર્કરાના સ્તરને અંતુલિત કરી આરોગ્યને બગાડી શકે છે. 
 


આ પણ વાંચો :