શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..

મંગળવાર, 15 મે 2018 (00:38 IST)

Widgets Magazine

અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે જ રોગને પણ દૂર કરે છે. આથી તમને બધા રોગોથી છુટકારો મળશે કારણકે એમાં ઘણા ગુણ છે જે રોગોથી રાહત આપે છે. 
 
તેનું ઉપયોગ કેવી રીતે કરવા - તમે ડુંગળીના નાના-નાના ટુકડા કરો પછી એને તમે પગ નીચે બાંધી લો કે મોજામાં રાખી લો. જેથી પગમાં ટ્ચ હોય
 
-ડુંગળીના ટુકડાને પગ નીચે મૂકી સૂવાથી તમારા હાર્ટ મજબૂત હોય  છે. (Heart)
-તેનાથી મૂત્રાશય અને નાની આંતરડીમાં થતી પરેશાનીઓથી છુટ્કારો મળે છે. 
-તાવમાં પણ તમને ફાયદા મળશે. 
- કારણકે પગ નીચે બાંધવાથી તેનું  શરીરના અંદર આટલું જોરદાર અસર હોય છે કે  કરંટની રીતે કામ કરે છે. 
- કારણકે અમારા પગ નીચે 7000 તંતિકા તંત્ર હોય છે જે ઘણા અંગોથી સંકળાયેલ છે. ડુંગળીમાં કીટનાશક 
ગુણ હોય છે જે કીટાણુઓને મારી નાખે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ડુંગળી સ્વાસ્થય પ્રોબ્લેમ ઘરેલુ ઉપચાર હોમ ટિપ્સ હેલ્થ ટિપ્સ આરોગ્ય સલાહ સેહત સલાહ આહાર લાઈફસ્ટાઈલ ફિટનેસ Heart Fever Dukhavo Tretment Fitness Nutrition Diet Heatlh Tips Home Remedies Health Care Health News Fitness Tips Gharelu Upachar Onion Under Feet Sehat Diet Health Samachar Healthy Diet હેલ્થ ટિપ્સ - Health Care Lifestyle Heatlh Tips In Gujarati Home Tips

Loading comments ...

આરોગ્ય

news

જો તમે અથાણું ખાવાના શોખીન છો તો થઈ જાવ સાવધાન

અનેક લોકો અથાણુ ખાવાના ખૂબ શોખીન હોય છે. તેઓ ભાત રોટલી અને અનેક પકવાન સાથે અથાણાંનુ સેવન ...

news

નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય(See Video)

નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે ...

news

મહિલાઓની પર્સનલ પ્રોબ્લેમસને આ 5 રીતે કરો દૂર

મહિલાઓ હમેશા રોગોનો સામનો કરે છે પણ સૌથી છિપાવે છે અને સારવાર પણ નહી કરે છે. આ સમસ્યાઓને ...

news

Health Tips - અંકુરિત લસણના 5 ફાયદા જાણીને ચોંકી જશો તમે

લસણ આરોગ્ય માટે ફાયદાકરી છે, આ તો તમે જાણો છો પણ તમે એ નહી જાણતા હોય કે અંકુરિત લસણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine