ગર્ભધારણ માટે ક્યારે સંભોગ કરવુ લાભકારી છે

Widgets Magazine


કેટલીક મહિલાઓમાં ગર્ભાધારણ સરળતાથી થઇ જાય છે જ્યારે કેટલીક મહિલાઓમાં આના માટે ઘણો સમય લાગી જાય છે. ન કરી શકવાનું એક કારણ મહિલાઓ કે પુરુષોમાં કે પછી બંનેમાં જાણકારીનો અભાવ હોઇ શકે છે. આમ તો દરેક મહિલાને આ અંગેની સામાન્ય બાબતોની જાણકારી હોવી જોઇએ. પણ મોટાભાગની મહિલાઓને આ વિષે માલુમ નથી હોતું. આવો જાણીએ, ગર્ભધારણ કરવા માટે ક્યારે કરવું જોઇએ તે વિષે...

આટલું ધ્યાનમાં રાખો -

- આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે સમયની બહુ ઉણપ હોય છે અને આ વ્યસ્ત જીવનશૈલીની અસર આપણા સંબંધો પર પણ પડે છે. આવી સ્થિતિમાં ગર્ભધારણ જેવા વિષયમાં પ્લાનિંગની બહુ જરૂર હોય છે.

- ગર્ભધારણ માટે સેક્સનો સમય સવારનો હોવો જોઇએ કારણ કે સવારના સમયે તમે તરોતાજા રહો છો.

- ગર્ભધારણ માટે ક્યારેય પીરિયડ્સ દરમિયાન સેક્સ ન કરો.

- તમારી સાયકલ વિષે જાણકારી મેળવો અને આના માટે તમે ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો.

- મેન્સ્ટ્રુએશન સાયકલ કે પીરિયડ્સના સાત દિવસ બાદ ઓવ્યુલેશન સાયકલ શરૂ થાય છે અને તે માસિક શરૂ થયાના સાત દિવસ પહેલા સુધી રહે છે.

- ઓવ્યુલેશન પીરિયડ જ એ સમય હોય છે જેમાં મહિલા ગર્ભધારણ કરી શકે છે અને આ સ્થિતિને ફર્ટાઇન સ્ટેજ પણ કહેવાય છે.

- ગર્ભધારણ માટે જ્યારે પણ સેક્સ કરો તો ઓવ્યુલેશિન પીરિયડમાં જ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

obesityનું કારણ બને છે સવારે કરવામાં આવેલી આ ભૂલો.. શુ તમે પણ આવુ જ કરો છો

જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો ...

news

આ Tips દ્વારા જાણો છોકરો વર્જિન છે કે નહી

રિલેશનશિપમાં આવ્યા પછી લોકો પોતાના પાર્ટનરમાં ડૂબ્યા રહે છે. એક બીજાને ડેટ કર્યા પછી ...

news

મોતિયાબિંદ હટાવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાયો

આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ...

news

ખૂબ ગુણકારી છે સંચળ, ઉપયોગ કરશો તો આ પરેશાનીઓ દૂર થશે

અમારા આરોગ્ય માટે કાળા સંચણ ખૂબ ગુણકારી હોય છે. જો અમે તેમનો યૂજ કરશો તો અમારા આરોગ્યના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine