લાઈટ ચાલુ મુકીને સૂવુ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે

મંગળવાર, 14 નવેમ્બર 2017 (20:47 IST)

Widgets Magazine

સ્વસ્થ રહેવા માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. દરેકની સૂવાની રીત જુદી હોય છે. અનેક લોકો રાત્રે સળગાવીને સૂવે છે અને કેટલાક અંધારામાં સૂવુ પસંદ કરે છે. જો તમે રાત્ર લાઈટ પ્રગટાવીને સૂવો છો તો સાવધાન થઈ જાવ. આવુ એટલા માટે કારણ કે રિસર્ચ મુજબ લાઈટ પ્રગટાવીને સૂવાથી તમને અનેક બીમારીઓ થઈ શકે છે. 
 
રિસર્ચ મુજબ રાત્રે ઓછુ કામ કરનારી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેંસરનુ સંકટ વધી જાય છે. રાત્રે લાઈટ પ્રગટાવીને સૂનારાઓના શરીરમાં બ્લડ હારમોનની પ્રચુરતા ઓછી થઈ જાય છે. જેનાથી બ્રેસ્ટ બનાવનારા ટિશુ વિકસિત થવા માંડે છે.  જો તમે રાત્રે લાઈટ પ્રગટાવીને સૂઓ છો  તો તેનાથી શરીરમાં કેંસર કોશિકાઓ એક્ટિવ થાય છે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે ફોનની લાઈટ સળગે છે તો તમારી ઉંઘ આપમેળે જ તૂટી જાય છે.  રોશનીમાં સૂવાથી તમારા મૂડ પર પણ અસર પડે છે.  તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે.  તેનાથી હ્રદય સંબંધી બીમારીઓ થઈ શકે છે. સારુ રહેશે કે તમે રોશનીમાં ન સૂવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
લાઈટ આરોગ્ય ખતરનાક લાઈફસ્ટાઈલ હેલ્થ ટિપ્સ હેલ્થ કેર સ્લિમ વેઈટ લોસ વજન ઉતારવાના ઉપાયો આરોગ્યપ્રદ પીણા યાદશક્તિ વધારવા ઘરઘથ્થુ ઉપાયો ઘરેલુ ઉપચાર. દાદીમાનું વૈદુ આરોગ્ય વિશે આરોગ્ય ડોટ કોમ હેલ્થ પ્લસ આરોગ્ય સલાહ Helath Plus Home Remedies Health Tips Health Dot Com. Helath Care

Loading comments ...

આરોગ્ય

news

Video - વજન ઓછું કરવા 7 સરળ ઘરેલૂ ટિપ્સ

બાળકોથી લઈને મોટેરાઓ સુધી જાડાપણાની સમસ્યા સામાન્ય જોવા મળે છે. તેની પાછળ અનેક કારણ અને ...

news

પીવો તુલસીનો કાઢો થશે ફાયદા જ ફાયદા

તુલસીના પાન તેનો રસ અને તેની ચા યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો અનેક ગંભીર બીમારીઓથી ...

news

રોજ ખાશો 1 જામફળ... મળશે અનેક ફાયદા...

સામાન્ય મળનારુ ફળ જામફળમાં પ્રોટીન વિટામિન અને ફાઈબર ભરપૂર હોય છે. જ્યારે કે કોલેસ્ટ્રોલ ...

news

સમાગમ કેટલો સમય હોય તો આનંદ વધુ આવે ?

ફિઝિકલ ઇન્‍ટમસીને લઇને અનેક સવાલ થતા રહે છે કે કેટલો સમય સંભોગમાં રત રહેવાનું થાય એને ...

Widgets Magazine