ચા સાથે ગળ્યા બિસ્કિટ ખાવાથી થાય છે આ નુકશાન

બુધવાર, 4 જુલાઈ 2018 (06:08 IST)

Widgets Magazine

ચા સાથે ચાર-પાંચ મીઠા બિસ્કીટ ખાઈ રહ્યા છો? સાવધાન.. શું તમને ખબર છે કે એ તમારા દાંતના સ્વાસ્થય બગાડી શકે છે. દરેક વાર ભોજન કર્યા પછી જો તમે ગળ્યું ખાવાની ટેવ છે તો તમે ધીમે-ધીમે તેના એડિક્ટ થઈ જાઓ છો. "લિક દ શુગર હેબિટ" ચોપડીની લેખિકા મુજબ વધારે ખાંડના સેવનથી તમારી રોગપ્રતિરોધક ક્ષમત ઓછી હોય છે. શરીરમાં ખનિજ લવણનો સ્તર અસંતુલિત હોય છે. 
આ હાઈપર એક્ટીવિટીના કારણ બને છે. અમે જે પણ ખાઈ છે બધામાં શુગર હોય છે. આજકાલ ખાદ્યપદાર્થોમાં તો વધારે માત્રામાં હોય છે. તેના સેવન અમે ધીમે-ધીમે ઘણા સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ તરફ લઈ જાય છે. 
biscuits
કરચલીઓ પડવી
ખીલની સમસ્યા માત્ર ત્રણ ગ્રુપના લોકોમાં જ નહી હોય છે. કરચલીઓ માત્ર મોટી ઉમરના લોકોના ચેહરા પર જ નથી હોય. ખાનપાનની ખોટી ટેવના કારણે ખીલ અને ચેહરા પર જલ્દી કરચલીઓ આજકાલ સામાન્ય વાત છે. રિફાઈંડ શુગરમાં કોઈ પૌષ્ટિક તત્વ નહી હોય છે. તેનાથી ત્વચા પર જલ્દી કરચલીઓ હોય છે. 
ભોજનમાં ઓછી શુગર અને વસાયુક્ત વસ્તુઓનો ઉપયોગ અમારી પાચન ક્રિયાને ચુસ્ત કરે છે. પોષક તત્વોથી ભરપૂર ભોજન ખાવું ન માત્ર અમને સ્વસ્થ રાખે છે પણ તેનાથી અમારી ત્વચા પણ ચમકદાર બને છે. 
 
દાંતના નુકશાન- દાંત જલ્દી પડવું, દાંતોના પીળા થવું, તેના પર ડાઘ પડવું આ બધાના કારણ થઈ શકે છે. ખાંડમાં સુક્રોજ દાંતના નુકશાનના કારણ બની શકે છે. ગળ્યું ખાવાથી દાંતના સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. 
ભોજનમાં શુગરની માત્ર વધારે લેવાથી ન માત્ર જાડાપણું વધે છે. પણ ઈંસુલિનની માત્રા પણ શરીરમાં વધવા લાગે છે. વધારે શુગર લેવાથી લોહીમાં શુગરનો સ્તર વધી જાય છે અને રક્તકોશિકામાં ઈંસુલિનના દબાણ વધી જાય છે. સામાન્ય રીતે શુગરને એક એડિક્ટિવ ડ્રગ ગણાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

દાદીમાનું વૈદુ - બવાસીરને જડથી ખતમ કરો - Home Remedies For Piles

બવાસીરને જડમાંથી કેવી રીતે ખતમ કરશો તે માટે જુઓ આ ઘરેલુ ઉપાય

news

તાજગી માટે રેડ ટી- ફાયદા છે ચમત્કારિક

હવે તમે ગ્રીન ટી તો ઘણા લોકોથી સાંભળ્યા હશે પણ હવે અમે તમને જણાવી રહ્યા છે રેટ ટી. ગ્રીન ...

news

તુરિયા છે આ રોગોની રામબાણ દવા- જાણો આ 8 ફાયદા

તુરિયાના શાકથી બધા લોકો પરિચિત હશે. પણ આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને ...

news

શું તમે મગફળી ખાવાના આ ફાયદા જાણો છો.

મગફળી શિયાળાના ટાઈમપાસ છે. ઠંડમાં મિત્રો સાથે , સમૂહમાં બેસીને મગફળી ખાવાના મજા છે. એને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine