શિયાળામાં ગોળ ખાવાના ફાયદા

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (09:50 IST)

Widgets Magazine

ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાસ્થ્યનો પણ ખજાનો છે. શિયાળામં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. 
આજે અમે તમને શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા વિશે બતાવી રહ્યા છીએ. 
 
1. ગોળ મેગ્નેશિયમનુ સારુ સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશીયો અને રક્ત વાહિનીઓને રાહત મળે છે.  
2. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.  જેનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 
3. ગોળ અનીમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારી હોય છે. તેને આયરનનુ પણ સારુ સ્તોત્ર માનવામાં આવે છે. આ સાથે જ તે શરીરમાં હિમોગ્લોબીન વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. 
4. પેટ સાથે જોડાયેલ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે.  પેટમાં ગેસ અને પાચન ક્રિયા સાથે જોડાયેલ સમસ્યા પણ ગોળ ખાવાથી દૂર થાય છે. 
5. શરદી-તાવમાંથી રાહત અપાવે છે. 
6. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને જિસ્ત હોય છે. જે સારા સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. 
7. ગોળ ગળા અને ફેફડાના ઈંફેક્શનને દૂર કરવામાં પણ ફાયદારી હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગોળ ખાવાના ફાયદા શિયાળામાં ગોળ ગોળ મેગ્નેશિયમનુ સ્ત્રોત લાઈફસ્ટાઈલ હેલ્થ ટિપ્સ ઘરેલુ ઉપચાર. દાદીમાનું વૈદુ આરોગ્ય વિશે આરોગ્ય ડોટ કોમ હેલ્થ પ્લસ આરોગ્ય સલાહ ઘરની શોભા Lifestyle Health Tips સૌદર્ય સલાહ Helath Plus Home Remedies Beauty Tips Hair Tips Health Dot Com. Helath Care

Loading comments ...

આરોગ્ય

news

અંબોઈ ખસી જતા પર ગભરાવો નહી, કારણ અને લક્ષણ જાણો આ રીત કરો ઉપચાર!

આરોગ્યકારી રહેવા માટે શરીરના કેન્દ્ર બિંદુ નાભિના તેમની યોગ્ય જગ્યા પર હોવું બહુ જ જરૂરી ...

news

શિયાળામાં હૂંફાળા તડકાના આ 5 ફાયદા તમે જાણો છો..

શિયાળાના મૌસમમાં તડકો લેવાથી પોતાનો જ મજો છે. આ ન માત્ર તમને શિયાળાના મૌસમમાં ગર્માહટ આપે ...

news

હેલ્થ માટે શુ યોગ્ય રોટલી કે ભાત- જુઓ આ વીડિયો અને જાણો...

હેલ્થ માટે શુ યોગ્ય રોટલી કે ભાત- જુઓ આ વીડિયો અને જાણો...

news

બેડરૂમમાં આ વાતોને કરો ઈગ્નોર, લવલાઈફ થશે રોમાંટિક

પરિણીત જીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવું બહુ જ જરૂરી છે. તેનાથી સંબંધ મજબૂત હોય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine