શનિવાર, 6 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 22 જુલાઈ 2022 (12:35 IST)

Urine Infection: યુરિનનો રંગ આવુ જોવાય તો તરત થઈ જાઓ એલર્ટ, તરત જ કરો આ કામ

Urine Infection
Clear Urine Problem: માનવુ છે કે યુરિનનો રંગ ક્લિયર હોવો જોઈએ. તમે પૂર્ણ રૂપે હાઈડ્રેટેટ છો. પણ હેલ્થ એક્સપર્ટએ દાવો કર્યો કે યુરિન ક્લિયર થવો પણ આરોગ્ય માટે નુકશાનદાયક સિદ્ધ થઈ શકે છે. જાણી લો કે એક સ્વસ્થ વ્યક્તિનુ યુરિનનો રંગ  (Urine Colour) જો પીળો (Yellow) છે તો તમારી કિડની (Kidney) યોગ્ય રીતે કામ કરી રહી છે. જો તમારી યુરિન ક્લિયર છે તો તેનો અર્થ છે કે તમે જરૂરથી વધારે ફ્લૂઈડને ગ્રહણ કરી રહ્યા છો જેની જરૂર તમારા શરીરને નથી. 
 
શું હોય છે ક્લિયર યુરીન (Clear Urine) 
જો તમારી યુરિન પીળો નથી પણ પાણીને જેમ એકદમ સાફ છે તો તમને સાવધાન થઈ જવો જોઈએ. આ ખતરવનાક થઈ શકે છે. જો આવુ છે તો તમને તરત ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ અને તેમની સલાહને ફોલો કરવો જોઈએ. 
 
ક્લિયર યુરિનના શુ કારણ છે? 
ડાયબિટીજમાં થાય છે આ સમસ્યા 
જે દરદી ડાયબિટીજથી પીડિત છો તો તેમને ક્લિયર યુરિનનો સામનો કરવો પડી શકે છે. આવુ બૉડીમાં બ્લ્ડ શુગર લેવલ અનિયમિત હોવાના કારણે થાય છે. આ સ્થિતિમાં શરીર વધારે માત્રામાં શુગરને બૉડીથી બહાર કાઢવાનો કામ કરે છે. તેથી સામાન્યથી વધારે વાર યુરિન પાસ થાય છે. 
 
કિડનીના રોગ 
જો તમને કિડનીના રોગ છે તો તમારો યુરિન ક્લિયર હોઈ શકે છે. જો તમે નોટિસ કરો છો કે તમારો યુરિક ક્લિયર છે તો તમને તરત  ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ. 
 
વધારે માત્રામાં પાણી પીવુ 
જો તમે જરૂરથી વધારે પાણી પીવો છો તો પણ તમારો યુરિન ક્લિયર થશે. જાણી લો કે જરૂરથી વધારે પાણી પીવુ પણ  ખતરનાક સિદ્ધ થઈ શકે છે. કારણ કે તેનાથી શરીરૢમાં સોડિયમ લેવલ ઓછુ થઈ જાય છે.