નસકોરાં બોલતા હોય તો પગમાં મોજા પહેરીને સુવો

રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (09:17 IST)

Widgets Magazine


વિમાનપ્રવાસ દરમ્‍યાન બ્‍લડ-કલોટ્‍સનું રિસ્‍ક અટકાવવા માટે મોજાં પહેવાનું કહેવામાં આવે છે. એવાં મોજાં સૂતી વખતે પહેરવાથી નસકોરાં બોલવાનું પ્રમાણ ઘટે છે એવું મનાય છે. અભ્‍યાસોમાં આ વાત પુરવાર પણ થઇ છે અને મોજાં પહેરીને સુનારાઓમાં સ્‍લીપ એપ્‍નીઆ એટલે કે શ્વાસ ચુકી જવાથી ઝબકીને જાગી જવાનું પ્રમાણ ઘટયું છે. આ પાછળનું વિજ્ઞાન કંઇક આવું હોવું જોઇએ એવું સાયન્‍ટિસ્‍ટોનું કહેવું છે.આપણે જ્‍યારે પથારીમાં આડા સુતા હોઇએ છીએ ત્‍યારે શરીરના નીચેના ભાગોમાંથી ગળા પાસે વધુ પ્રવાહી એકત્રિત થાય છે. આ પ્રવાહીની વધધટ એટલી મેજર નથી હોતી, છતાં શ્વાસનળીમાં એનાથી અવરોધ ઉભો થઇ શકે છે. જો પગમાં ઘુંટણ સુધીનાં મોજાં પહેરી રાખવામાં આવે તો એટલા ભાગનું લોહી ત્‍યાં જ ફરતું રહે છે અને ગરદન તરફ આવતું અટકે છે અને નસકોરાનું પ્રમાણ ઘટે છે. છેલ્લા બે વર્ષમાં ફિઝિશ્‍યનો પણ હવે સ્‍નોરિંગ માટે આ નુસખો સુચવતા થઇ ગયા છે.

Like us on Facebook : https://www.facebook.com/  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Video Chocolate for Health - ચોકલેટ ખાવાના 7 ફાયદા

આમ ચૉકલેટના દીવાનાની કોઈ કમી નથી.. હવે તો ચોકલેટ્સ આકર્ષક રંગ અને જુદા-જુદા ફ્લેવરસ પણ ...

news

આ સમયે Sex ને વધારે ઈંજાય કરે છે મહિલાઓ

આ સમયે Sex ને વધારે ઈંજાય કરે છે મહિલાઓ

news

Happy Chocolate Day - ચૉકલેટ ખાવાના હોય છે, આ 7 ચમત્કારિક ફાયદા

ચૉકલેટના દીવાનાની કોઈ કમી નહી હવે તો તેના આકર્ષક રંગ અને જુદા-જુદા ફ્લેવરસ પણ છે. તમે ઘણી ...

news

પીરીયડસના કેટલા દિવસ પછી અને પીરીયડસના કેટલા દિવસ પહેલા છોકરી પ્રેંગ્નેંટ નહી હોય, જાણો

વેબદુનિયા ગુજરાતીના હેલ્થકેરમાં તમારું સ્વાગત છે. બ્યૂટી અને રિલેશનશિપથી સંબંધિત પોસ્ટ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine