ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (15:51 IST)

હવે દુનિયામાં નવા વાયરસની એન્ટ્રી- હોંગકોંગમાં આ બીમારથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત

હવે દુનિયામાં નવા વાયરસની એન્ટ્રી-  હોંગકોંગમાં આ બીમારથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત 
 
હોંગકોંગમાં હવે માછલીમાંથી એક નવી બીમારી ફેલાઈ રહી છે અને આ બીમારીને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થતા વિશ્વની ચિંતા વધી છે. 
 
ચોખ્ખા પાણીની માછલી દ્વારા ખતરકનાક બેક્ટેરીયલ ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 7 લોકો આ બીમારીની ચપેટમાં આવતા મોતને ભેટ્યા છે
 
આરોગ્ય અધિકારીઓએ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આક્રમક ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયા ચેપના 79 કેસ જોયા બાદ હોંગકોંગના ડાક્ટરો અને સીફૂડ નિષ્ણાતોએ બજારમાં તાજા પાણીની માછલીને સ્પર્શ કરવા સામે દુકાનદારોને ચેતવણી આપી છે. તે ફાટી નીકળ્યા સાથે જોડાયેલા સાત મૃત્યુના અહેવાલ પણ આવ્યા છે.