શ્રીલંકા - સાંપ્રદાયિક હિંસા પછી આખા દેશમાં 10 દિવસની ઈમરજેંસી

બુધવાર, 7 માર્ચ 2018 (10:38 IST)

Widgets Magazine

શ્રીલંકાના કૈંડી જીલ્લામાં બે વિશેષ સમુહ વચ્ચે હિંસાના એક દિવસ પછી સાંપ્રદાયિક હિંસા પર કાબૂ મેળવવા માટે 10 દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ માહિતી આજે સરકારના પ્રવક્તાએ આપી. જુદા જુદા સ્થાન પર સેનાને ગોઠવવામાં આવી છે. 
 
શ્રીલંકામાં બંને સમુહ વચ્ચે છેલ્લા એક વર્ષથી તનાવ વધતો જઈ રહ્યો છે. કેટલાક વિશેષ સમુહવાળા બીજા સમુહના લોકોનો શ્રીલંકામાં તેમની હાજરીનો પણ વિરોધ કરી રહ્યા છે. 
 
સરકારના પ્રવક્તા દયાસિરી જયસેકરાએ જણાવ્યુ કે સાંપ્રદાયિક રમખાણોના દેશને અન્ય ભાગમાં ફેલાવવાથી રોકવા માટે મંત્રીમંડળની વિશેષ બેઠકમાં દેશમાં 10 દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
 
આ ઉપરાંત ફેસબુક દ્વારા હિંસા ભડકાવનારા વિરુદ્ધ પણ કડક પગલા લેવાનુ એલાન કરવામાં આવ્યુ છે.  કૈડીમાં ભીડ દ્વારા દુકાન સળગાવ્યા પછી ઘટના સ્થળ પર સુરક્ષા બળને મોકલવામાં આવ્યુ અને કરફ્યુ લગાવી દેવામાં આવ્યુ. 
 
આ છે સમગ્ર ઘટના - 
 
ઉલ્લેખનીય છે કે બે સમુહ વચ્ચે શ્રીલંકાના કૈંડીમા એ રીતે હિંસા ભડકી કે આખા દેશમાં રમખાણો ભડકી ગયા. કૈંડી શ્રીલંકાનુ સૌથી લોકપ્રિય ટુરિસ્ટ હિલ સ્ટેશન છે. કૈંડીમાં એક વ્યક્તિની હત્યા અને સમુહ વિશેષના વેપારને આગ લગાવ્યા પછી અશાંતિની સ્થિતિ ઉભી થઈ ગઈ હતેી 
 
રમખાણો ભડકાવ્યા પછી ડઝનો લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારે  બધી પાર્ટીઓ અને સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જવાબદારી બતાવે અને શાંતિ કાયમ રાખે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શ્રીલંકા સમુહ વચ્ચે હિંસા સરકારના પ્રવક્તા ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર . કટોકટીની સ્થિતિ . Army-deployment Sensex Curfew Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News ભારત Gujarat News Rajkot News Local News Latest Gujarati Samachar Latest Gujarati News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

તમિલનાડુ - પેરિયારની મૂર્તિ તોડ્યા પછી BJP ઓફિસમાં ફેક્યો પેટ્રોલ બોમ્બ

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત પછી જુદા જુદા ક્ષેત્રોમાં હિંસાના સમાચાર વચ્ચે ...

news

સૌનૌ સાથ સૌનૌ વિકાસ - પ્રત્યેક ગુજરાતીના માથે રૃા.૩૩,૪૩૬નું દેવુ

વિકાસ પાછળ આંધળી દોટ મૂકનાર ભાજપના શાસકોએ ગુજરાતને દેવાદાર બનાવવાની દિશામાં મૂકવા ય જાણે ...

news

વિધાનસભા જોયું જાણ્યું, સત્તા હિટલરે મેળવી પણ કોંગ્રેસે કટોકટી યાદ કરવી પડે

વિધાનસભાના બજેટ સત્રનાં ત્રીજા અઠવાડીયાનો પ્રથમ દિવસ સરેરાશ શાંતિથી પસાર થયો હતો. ...

news

ગુજરાતમાં ૨૬.૪% બાળકોની ઉંમરની સરખામણીએ ઓછી ઊંચાઇ - અહેવાલ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ કબૂલાત કરવામાં આવી હતી કે રાજ્યમાં ૧ લાખ બાળકો કુપોષણના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine