આ પણ વાંચો :
અહીં ઝાડ પર લટકાયેલી છે લાખો ઢીંગલીઓ જે રાત્રે કરે છે વાત !!
ઢીંગલીઓ સાથે રમવુ દરેક બાળકને પસંદ છે પણ એક એવી જગ્યા પણ છે જ્યાં ઢીંગલીઓને જોઈને દરેકની આત્મા કાંપી જાય છે. કારણકે અહીં દરેક ઝાડ પર લટકાઈલી આ ભૂતિયા ઢીંગલીઓ વાત કરે છે.
જાણો શા માટે આ આઈલેંડ પર જોવા મળે છે આવી ડરામણી ઢીંગલીઓ
જાણો શા માટે આ આઈલેંડ પર જોવા મળે છે આવી ડરામણી ઢીંગલીઓ

મેસ્ક્સિકોનો ઢીંગલીઓનો આઈલેંડમાં જોઈને જ બધાની બોલતી બંધ થઈ જાય છે. અહીં તમે જ્યા જુઓ ત્યા દેખાશે માત્ર ભૂતિયા ઢીંગલીઓ . ઝાડથી લઈને જમીન અને પાણી સુધી દરેક જગ્યાએ ઢીંગલીઓ ટંગાયેલી છે. તમને ઘૂરતી તેની નજરો તમારા હોશ ઉડાવી નાખશે.
|
|
સંબંધિત સમાચાર
- એક એવી સેક્સ ડૉલ જે તમારા ટચ અને કિસની પ્રતિક્રિયા આપે છે !!
- મારા પીરિયડ્સ શું કોઈ લગ્જરી છે, જે મને ટેક્સ ભરવું પડે છે.
- ખૂબ જ સેક્સી હોવાને કારણે કંબોડિયાની આ એક્ટ્રેસ પર લાગ્યુ બૈન
- Facebook લાઈવ દરમિયાન હાથમાંથી છટકી ગઈ બાળકી, પિતાએ પણ આપ્યો જીવ
- મોદીએ જે કહ્યુ તે કરી બતાવ્યુ, બિલ ગેટ્સ, ક્લીન ઈંડિયા કેમ્પેનના કર્યા વખાણ
Loading comments ...
