નેપાળમાં બાંગ્લાદેશી વિમાનનુ ક્રૈશ લૈડિંગ, ઓછામાં ઓછા 38 લોકોના મોત

સોમવાર, 12 માર્ચ 2018 (17:34 IST)

Widgets Magazine

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાંગ્લાદેશની એક ખાનગી એયરલાઈન યૂએસ-બાંગ્લાના દુર્ઘટનાગ્રસ્ત થવાથી ઓછામાં ઓછા 38 લોકોના માર્યા જવાના છે. 
 
ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રવક્તા નાથ ઠાકુર મુજબ જે સમયે વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ એ સમય વિમાનમાં ચાલક દળ સહિત 71 લોકો સવાર હતા. 
દુર્ઘટનાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.  તેમાથી 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  પ્રત્યક્ષદર્શી મુજબ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી અનેક મૃતદેહ કાઢવામાં આવ્યા છે. 
પોલીસના પ્રવક્તા મુજબ ઢાકાથી આવી રહેલ આ ફ્લાઈટ કાઠમાંડૂના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં બનેલ એક ફુટબોલ મેદાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ. 
 
સ્થાનીક મીડિયા તરફથી મળતા સમાચાર મુજબ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર જનારી બધી ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજ્યસભા ચૂંટણી - ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, ...

news

Maharashtra Farmers - ખેડૂત કેમ કરી રહ્યા છે પ્રદર્શન ?

મહારાષ્ટ્રમાં હજારો ખેડૂત અને આદિવાસી નાસિકથી 180 કિલોમીટર પગપાળા માર્ચ કરતા મુંબઈના આઝાદ ...

news

Nepal Plane Crash - નેપાળમાં વિમાનનું ક્રેશ લેંડિગ...

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના ક્ષેત્રમાં એક ખાનગી વિમાનનુ ...

news

રાજ્યસભાની ચૂંટણીમાં નારણ રાઠવાની ઉમેદવારી અટવાઈ પડી, ડોક્યુમેન્ટ ઓછા હોવાથી ફોર્મ સ્વીકારવાનો પંચનો ઈનકાર

ગુજરાતમાં ફરી એક વાર રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની શકે છે. કોંગ્રેસે આ વખતે અમી યાજ્ઞિક ...

Widgets Magazine