ગુજરાતી જોકસ -વાઈફ બેગમ કેમ ??

ગુજરાતી જોકસ -વાઈફ બેગમ કેમ ??

Last Updated: શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (17:08 IST)

એક મિત્ર બીજાથી રાહુલ વાઈફને બેગમ કેમ કહે છે ??

રોહન - કારણકે લગ્ન પછી તેના બધા ગમો પતિના ભાગમાં આવી જાય છે અને પત્ની બેગમ થઈ જાય છે


આ પણ વાંચો :