ગુજરાતી જોક્સ-બાપુની ઉધારી

ગુજરાતી જોક્સ-બાપુની ઉધારી

gujarati jokes
Last Updated: શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (16:40 IST)

માંગીલાલે બાબુલાલ થી પુંછયું

બાપુ મારી પાસેથી તમે જે 10000 રૂપિયા લીધાં હતાં.
એ ક્યારે પાછા આપશો.

બાબુલાલ – નવરીના ,મને શું પૂછે છે ? હું કાંઈ જ્યોતિષી છું ?


આ પણ વાંચો :