ગુજરાતી જોક્સ - લોકો મરે છે

Last Modified ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (14:23 IST)
પત્ની - લગ્નના પાંચ વર્ષ થઈ ગયા.. પણ આજ સુધી તમે મને ક્યાય ફરવા નહી લઈ ગયા.
પતિ - ઠીક છે સાંજે લઈ જઈશ
સાંજે પત્ની તૈયાર થઈને બેસી હતી. પતિ તેને ફરવા માટે સ્મશાનઘાટ લઈ ગયો.
પત્ની - છી... આ કોઈ ફરવાનુ સ્થળ છે..
પતિ - અરે ગાંડી.... તને ખબર છે લોકો મરે છે અહી આવવા માટે... !!


આ પણ વાંચો :