ગુજરાતી જોક્સ - દાવેદારી

Last Modified સોમવાર, 29 જુલાઈ 2019 (00:42 IST)
પિતાજી પુત્રની માર્કશીટ જોઈને - કેમ લા... આ વખતે બીજા નંબર પર કેમ આવ્યો ?
પુત્ર - માર્ક્સ તો પહેલા નંબરવાળાના જેટલા જ મળ્યા હતા પણ ટાઈ થતા બંને દાવેદારોના પિતાજીની બોર્ડ માર્કશીટ મંગાવીને આ નિર્ણય લેવામાં આવ્યો.
પિતાજી - ઠીક છે ઠીક છે રહેવા દે.. ફરી વખત વધુ મહેનત કરે તો ટાઈની સ્થિતિ ન આવે.


આ પણ વાંચો :