બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - રોંગ નંબર

પોપટની પત્ની કલાકો સુધી ફોન પર તેની બહેનપણીઓ સાથે વાતો કરતી હતી. એક વખત તેણે અડધો કલાકમાં ફોન મૂકી દીધો.
તેથી પોપટે પૂછ્યું - શું થયું આજે જલ્દી ફોન મૂકી દીધો ?
પત્ની - એ તો જરા રોંગ નંબર લાગી ગયેલો.