ગુજરાતી જોક્સ - કરવા ચોથ

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (14:56 IST)

Widgets Magazine

 
કરવા ચોથના દિવસની હ્રદય દ્વાવક ઘટના જેની ચર્ચા ક્યાય થઈ નથી.. 
ચા પીધા પછી એક મહાશય જી પત્નીને થોડી મદદ કરવાના ઈરાદાથી કપ પ્લેટ કિચનનાં સિંકમાં મુકવા જતા રહ્યા. 
પડોશના કિચનની બારી પણ સામે જ હતી અને સંયોગવશ સુંદર પડોશન પણ વાસણ સાફ કરી રહી હતી. એક જૂની ચારણી ધોઈને સારી રીતે સાફ થઈ કે નહી તે જોવા માટે તે સુંદર પડોશન ચારણી સાફ થઈ કે નહી સામે ઉઠાવીને જોઈ રહી હતી. 
સ્વાભાવિક ઉત્સુકતાથી.. .  
મહાશય જી ની નજર પણ એ જ બાજુ હતી... 
અને ત્યારે મહાશયજીની ધર્મપત ની કિચનમાં પ્રગટ થઈ... 
.....
.....
.....
....
દિવાળી સુધી મહાશયજીને હોસ્પિટલમાંથી રજા મળવાની શક્યતા નથી... Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જોક્સ

news

ગુજરાતી જોક્સ - પાગલ પ્રેમી

ગરીબ છોકરો - શુ કિમંત છે તારા પ્રેમની યુવતી- હસીને બોલી ફક્ત Iphone ગરીબ છોકરો - જા ...

news

કરવા ચોથ Jokes

આખા ભારતમાં મોબાઈલ કંપનીને એક જ દિવસમાં 200 કરોડ રૂપિયાની ખોટ...

news

કરવા ચૌથ જોક્સ(Video)

કરવા ચૌથ જોક્સ,

news

ગુજરાતી જોક્સ - પતિ માટે ભેટ

પત્નીએ ખૂબ પ્રેમથી પોતાના પતિને કહ્યુ તમારી વર્ષગાંઠ માટે હુ એક ખૂબ મોંઘી ડ્રેસ લાવી છુ ...

Widgets Magazine