કરવા ચૌથ જોક્સ(Video)

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (08:28 IST)

Widgets Magazine

કરવા ચૌથ જોક્સ 
 
કરવા ચૌથના નશામાં ડૂબેલા... 
 
 બધા પતિઓને ખબર હોવી જોઈએ કે 
 
ભલેને વર્ષમાં એક દિવસ તેમની પૂજા 
 
ભાજપના ચૂંટણી નિશાન દ્વારા થતી હશે 
 
પણ બાકીના  
 
364 દિવસ તો કાંગ્રેસ અને AAPના ચૂંટણી ચિન્હથી જ થાય છે ને !! 
---- 
 
2. ચાંદનો પણ કમાલ છે ભાઈ 
 
થોડા દિવસ પહેલા જોવા મળ્યુ હતુ કે તો લાખો બકરા હલાલ થઈ ગયા 
 
અને આજે જોવા મળશે કે તો લાખો બકરાને એક વર્ષનું રીચાર્જ(જીવન) મળશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જોક્સ

news

ગુજરાતી જોક્સ - પતિ માટે ભેટ

પત્નીએ ખૂબ પ્રેમથી પોતાના પતિને કહ્યુ તમારી વર્ષગાંઠ માટે હુ એક ખૂબ મોંઘી ડ્રેસ લાવી છુ ...

news

ગુજરાતી જોક્સ - પપ્પુ

પપ્પુ એકવાર ડબલ ડેકરવાળી બસમાં ચઢી ગયો.. કંડક્ટરે તેને ઉપર મોકલી આપ્યો... પપ્પુ - ...

news

ગુજરાતી જોક્સ - ગ્રામર

ગ્રામરની ટીચરે પપ્પુને પુછ્યુ - "સંદીપ હવે દારૂ નથી પીતો" - આ વાક્યમાં સંદીપ શુ છે ...

news

ગુજરાતી Jokes- આલિયાને કિસ..

સંતા - આજે ફરી મને આલિયા ભટ્ટને કિસ કરવાનુ મન કરી રહ્યુ છે.

Widgets Magazine