ગુજરાતી જોક્સ - સલમાન છોકરી જોવા ગયો

Last Modified શનિવાર, 2 ડિસેમ્બર 2017 (16:54 IST)
સલમાન છોકરી જોવા ગયો

તેને જોઈને છોકરીની માતા બેહોશ થઈ ગઈ

હોશ આવ્યો તો કોઈએ પુછ્યુ - શુ થયુ ?

માતા બોલી - 24 વર્ષ પહેલા આ છોકરો મને પણ જોવા આવ્યો હતો...આ પણ વાંચો :